શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં થયો વધારો

આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,726 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,726 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 1,64,596 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 171  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 167 નાગરિકો સ્ટેબલ છે. 8,15,726 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં  10,  સુરત  કોર્પોરેશનમાં 8, વલસાડ 3, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર 1 અને સુરતમાં 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  2  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 1254 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 18645 નાગરિકોને  રસીનો પ્રથમ અને 26036  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  51969  નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 66690 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 1,64,596  કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,13,81,512  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગીર સોમનાથ,  જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા,   કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,    સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 

સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ  લથડી હતી તબિયત

Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત

Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે

ABP Premium

વિડિઓઝ

Surat News : મહુવા TDO પ્રકાશ મહાલાને પરિમલ પટેલે મારી દીધા 5 ફડાકા, જુઓ અહેવાલJunagadh Gadi Controversy | મહંત તનસુખગિરિ દેવલોક પામવાને લઈ હોસ્પિટલે કર્યો સૌથી મોટો ધડાકોSurat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોCyclone Fengal : દ. ભારત પર વાવાઝોડાનો ખતરો, 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ક્યાં ક્યાં અપાયું એલર્ટ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ  લથડી હતી તબિયત
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ લથડી હતી તબિયત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
Lawrence Bishnoi Gang: લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ નેતાને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું- તારી પાસે માત્ર 24 કલાક છે
PFમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં સરકાર, આ લિમિટ થઈ શકે છે દૂર, કરોડો નોકરીયાતોને થશે ફાયદો

Bank Holiday: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, રજાની તારીખો જાણીલો નહીં તો અટવાઈ જશે તમારા કામકાજ

Health Tips:  5 રોગોને ઠીક કરે છે કિસમિસ, નિયમિત સેવનથી મળશે આશ્ચર્યજનક ફાયદા

Crime News: માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે દગો! પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી આપતા યુવકની ગુજરાત ATSએ કરી ધરપકડ

Embed widget