શોધખોળ કરો

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1404 કેસ નોંધાયા, અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ કેસ

Gujarat Corona Cases 28 September 2020: રાજ્યમાં હાલ 16,716 એક્ટિવ કેસ છે, જ્યારે 1,14,476 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે   રાજ્યમાં 1402 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3431 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,716   એક્ટિવ કેસ છે, જ્યારે 1,14,476 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,625 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,34,623 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, વડોદરા કોર્પોરેશનમાં  મળી  કુલ 12  લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 180, સુરત કોર્પોરેશનમાં 176, સુરતમાં 126, રાજકોટ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશનમાં 102, જામનગર કોર્પોરેશનમાં 73, મહેસાણામાં 43, રાજકોટમાં 42, વડોદરામાં 39, કચ્છમાં 37, બનાસકાંઠામાં 35, અમદાવાદમાં 30, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 29-29, અમરેલી અને મહિસાગરમાં 27-27, પાટણમાં 26, ગાંધીનગર-જામનગર-પંચમહાલમાં 22-22 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1336 દર્દી સાજા થયા હતા અને 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,98,673 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,98,166 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 507 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પ હશે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ! મળ્યો બહુમત, સેનેટ પર પણ કબજો

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર, મેજિક નંબરથી ફક્ત 40 મત દૂર ડોનાલ્ડ ટ્રમ્પ

US Election Results 2024: અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવવા પર ભારતને ફાયદો થશે કે નુકસાન?

ABP Premium

વિડિઓઝ

USA Election 2024 : જાણો શું છે ઈલેક્ટ્રોરલ વોટનું ગણિત, કોની જીતનો ભારતને કેટલો થશે ફાયદો?USA Election 2024:અમેરિકાની ચૂંટણીમાં કાંટાની ટક્કર, જાણો કોણ છે આગળ? | Abp AsmitaUSA Election 2024: જાણો કયા કયા રાજ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળી જીત? | Abp AsmitaJamnagar Fire News: લાખોટા તળાવમાં બે દુકાનોમાં અચાનક લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પ હશે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ! મળ્યો બહુમત, સેનેટ પર પણ કબજો
US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પ હશે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ! મળ્યો બહુમત, સેનેટ પર પણ કબજો
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર, મેજિક નંબરથી ફક્ત 40 મત દૂર ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર, મેજિક નંબરથી ફક્ત 40 મત દૂર ડોનાલ્ડ ટ્રમ્પ
US Election Results 2024: અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવવા પર ભારતને ફાયદો થશે કે નુકસાન?
US Election Results 2024: અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવવા પર ભારતને ફાયદો થશે કે નુકસાન?
US Election Results 2024: અત્યાર સુધી અમેરિકાની ચૂંટણીમાં થઇ છે બે વખત ટાઇ, હેરિસ અને ટ્રમ્પને સરખા મત મળશે તો કોણ બનશે વિજેતા?

Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

JEE Advanced 2025: હવે ત્રણ વખત આપી શકશો JEE Advanced પરીક્ષા, પરીક્ષા એટેમ્પ્ટની સંખ્યા વધી

IPL 2025: નિવૃતિ બાદ જેમ્સ એન્ડરસને ઓક્શનમાં નોંધાવ્યું નામ, 10 વર્ષ અગાઉ રમી હતી અંતિમ ટી-20 મેચ

Embed widget