શોધખોળ કરો

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1320 કેસ નોંધાયા, 14 લોકોના મોત, કુલ સંક્રમિત 101,695

રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3078 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16219 એક્ટિવ કેસ છે,

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 101,695 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3078 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16219 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 82398 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16127 લોકો સ્ટેબલ છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 4, રાજકોટ કોર્પોરેશન- 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર -1, ગીર સોમનાથ -1, જુનાગઢ કોર્પોરેશન-1, પાટણ -1, સુરત -1 અને વડોદરા કોર્પોરેશન-1, મળી કુલ 14 લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં 152, રાજકોટ કોર્પોરેશનમાં 105, જામનગર કોર્પોરેશમાં 99, સુરત 90,વડોદરા કોર્પોરેશનાં 89, રાજકોટ-57, ભાવનગર કોર્પોરેશન 40, વડોદરા -36, પાટણ 30, પંચમહાલ-29, અમરેલી 26, મહેસાણા 26, કચ્છ 25, મોરબી 25, બનાસકાંઠા 24, ગાંધીનગર કોર્પોરેશન 20, નર્મદા 20, અમદાવાદ 19, ભરૂચમાં 19 અને ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા છે. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1218 દર્દી સાજા થયા હતા અને 75,453 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 26,35,369 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 81.02 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,53,061 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,51,582 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1479 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો

Stock Market: તૂટતા બજારમાં નફો કમાવવા માંગતા હો તો હોસ્પિટલના શેરો પર લાગવી શકો છો દાવ, જેફરીઝે વ્યક્ત  કર્યો વિશ્વાસ

ABP Premium

વિડિઓઝ

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર્વ પર  ભવનાથ મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યુંBig Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Stock Market: તૂટતા બજારમાં નફો કમાવવા માંગતા હો તો હોસ્પિટલના શેરો પર લાગવી શકો છો દાવ, જેફરીઝે વ્યક્ત  કર્યો વિશ્વાસ
Stock Market: તૂટતા બજારમાં નફો કમાવવા માંગતા હો તો હોસ્પિટલના શેરો પર લાગવી શકો છો દાવ, જેફરીઝે વ્યક્ત કર્યો વિશ્વાસ
Shah Rukh: મન્નત છોડીને ભાડાના મકાનમાં રહેવા જશે શાહરુખ ખાન,જાણો કેમ લીધો આ નિર્ણય અને કેટલું હશે નવા ઘરનું ભાડૂં?

Health Tips: ભોજનનો સ્વાદ વધારતા મીઠા લીમડાના પાનના હેલ્થ બેનિફિટ્સ જાણશો તો ચોંકી જશો

Mahakumbh 2025: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યો મહાકુંભનો કિસ્સો, કહ્યું- તે ક્ષણ મારા માટે....

ICC વ્હાઇટ બોલ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 ભારતીય બેટ્સમેન

Embed widget