શોધખોળ કરો

Gujarat Corona cases updates: રાજ્યમાં આજે 10742 નવા કેસ નોંધાયા, 15 હજારથી વધુ દર્દીએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15269 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 પર પહોચ્યો છે. 

રાજ્યમાં અત્યાર સુધી 593,666 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે. જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર અને 1,22,051  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 81.85 ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2878 , સુરત કોર્પોરેશન-776, વડોદરા કોર્પોરેશન 650, વડોદરા-461, મહેસાણામાં 399, રાજકોટ કોર્પોરેશન 359, રાજકોટ-332, જુનાગઢ કોર્પોરેશનમાં 323, અમરેલી-298, જામનગર કોર્પોરેશમાં 298, બનાસકાંઠા-259, જુનાગઢ-249, સુરત-227, પંચમહાલ-223, ભાવનગર કોર્પોરેશન-202, કચ્છ-185, આણંદ-177, જામનગરમાં-176, ભરુચ-173, ગીર સોમનાથ-171, ખેડા-162, પાટણ-147, દેવભૂમિ દ્વારકા-131,ભાવનગર-128,ગાંધીનગર-128, સાબરકાંઠા-123, દાહોદ-121, મહીસાગર-113, વલસાડ-107, નવસારી-106,  ગાંધીનગર કોર્પોરેશન-104, સુરેન્દ્રનગર-87, અરવલ્લી-83, નર્મદા-70, અમદાવાદ-64, તાપી-64, છોટા ઉદેપુર-57, મોરબી-52, પોરબંદર-49, બોટાદ-20, અને ડાંગમાં 10  કેસ સાથે કુલ 10742 નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15 , સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 6, વડોદરા-4, મહેસાણામાં 4, રાજકોટ કોર્પોરેશન 4, રાજકોટ-5, જુનાગઢ કોર્પોરેશનમાં 4, અમરેલી-3 , જામનગર કોર્પોરેશમાં 5, જુનાગઢ-7, સુરત-6, પંચમહાલ-3, ભાવનગર કોર્પોરેશન-4, કચ્છ-3, આણંદ-1, જામનગરમાં-4, ભરુચ-3, ગીર સોમનાથ-1, ખેડા-1, પાટણ-2, દેવભૂમિ દ્વારકા-1,ભાવનગર-1,ગાંધીનગર-2, સાબરકાંઠા-2, દાહોદ-1, મહીસાગર-2,  નવસારી-1,  ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-2, અમદાવાદ-1, તાપી-1, છોટા ઉદેપુરમાં 1 દર્દીના મોત સાથે કુલ 109 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 

રાજ્યમાં આજે કુલ 1,51,772 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.  

ધોરણ 10ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈ રાજ્ય સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો

કોરોનાથી માતા-પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને લઈ રૂપાણી સરકારે શું કરી મોટી જાહેરાત ? જાણો વિગતે

Corona Vaccination: કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને કેટલા અઠવાડિયા કરવામાં આવ્યું ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish । એજન્ટોનો 'દાખલો' । abp AsmitaNorth Gujarat । કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને નુકસાનGujarat Weather । 2 દિવસની રાહત બાદ રાજ્યમાં ફરી કાળઝાળ ગરમી વર્તાઈSurat News । સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર જોખમી દ્રશ્યો આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Kesar Mango:માવઠાની  કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Kesar Mango:માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Cooking Method: નોન સ્ટીકમાં બનાવી રહ્યા છો રસોઈ તો  ICMR પાસેથી જાણી લો કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો તમે, જાણો ક્યા વાસણ છે બેસ્ટ
Cooking Method: નોન સ્ટીકમાં બનાવી રહ્યા છો રસોઈ તો ICMR પાસેથી જાણી લો કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો તમે, જાણો ક્યા વાસણ છે બેસ્ટ
Vodafone Idea Q4 Results: વોડાફોન આઈડિયાએ જાહેર કર્યું ચોથા ક્વાર્ટરનું પરિણામ, કંપનીને 7675 કરોડ રૂપિયાનું નુકસાન
Vodafone Idea Q4 Results: વોડાફોન આઈડિયાએ જાહેર કર્યું ચોથા ક્વાર્ટરનું પરિણામ, કંપનીને 7675 કરોડ રૂપિયાનું નુકસાન
Embed widget