શોધખોળ કરો

Gujarat Corona cases updates : રાજ્યમાં કોરોનાના નવા 14605 કેસ, 10 હજારથી વધુ સાજા થયા, 173 લોકોના મોત 

રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7183  પર પહોંચી ગયો છે. 

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7183  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046   પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72  ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 14, મહેસાણા-3, જામનગર કોર્પોરેશન- 9,   જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 5, સુરત 7, દાહોદ 3, વડોદરા 6,   બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેન્દ્રનગર-7, અમરેલી 2, ખેડા 0,   ગાંધીનગર કોર્પોરેશન-2, ગાંધીનગર-2, સાબરકાંઠા 9, કચ્છ 5, નવસારી 0, જૂનાગઢ કોર્પોરેશન 3, જૂનાગઢ 5, ભરૂચ 2, આણંદ 0, મહીસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, નર્મદા 0, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, તાપી 0. મોરબી 3, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3, ડાંગ 0 અને બોટાદ 3 મોત સાથે કુલ 173 લોકોના મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5391, સુરત કોર્પોરેશન-1737, વડોદરા કોર્પોરેશન-654, રાજકોટ કોર્પોરેશ 621, મહેસાણા-516, જામનગર કોર્પોરેશન- 396,   જામનગર-352, ભાવનગર કોર્પોરેશન 300, સુરત 274, દાહોદ 268, વડોદરા 267,   બનાસકાંઠા 234, પાટણ 233, ભાવનગર 212, સુરેન્દ્રનગર-211, અમરેલી 197, ખેડા 179,   ગાંધીનગર કોર્પોરેશન-169, ગાંધીનગર-162, સાબરકાંઠા 161, કચ્છ 157, નવસારી 142, જૂનાગઢ કોર્પોરેશન 138, જૂનાગઢ 134, ભરૂચ 133, આણંદ 132, મહીસાગર 129, વલસાડ 126, અરવલ્લી 119, નર્મદા 118, પંચમહાલ 114, ગીર સોમનાથ 111, તાપી 99, મોરબી 94, છોટા ઉદેપુર 89, પોરબંદર 49, અમદાવાદ 48, દેવભૂમિ દ્વારકા 48, રાજકોટ 42, ડાંગ 35 અને બોટાદ 14 કેસ સાથે કુલ 14605 કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kutch Rain | વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતોને ભારે નુકસાન, જુઓ વીડિયોHun To Bolish । સિસ્ટમ તો સુધારો સરકાર । abp AsmitaHun To Bolish । એજન્ટોનો 'દાખલો' । abp AsmitaNorth Gujarat । કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Kesar Mango:માવઠાની  કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Kesar Mango:માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Cooking Method: નોન સ્ટીકમાં બનાવી રહ્યા છો રસોઈ તો  ICMR પાસેથી જાણી લો કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો તમે, જાણો ક્યા વાસણ છે બેસ્ટ
Cooking Method: નોન સ્ટીકમાં બનાવી રહ્યા છો રસોઈ તો ICMR પાસેથી જાણી લો કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો તમે, જાણો ક્યા વાસણ છે બેસ્ટ
Embed widget