શોધખોળ કરો

Corona Cases Update: રાજ્યમાં આજે 1410 નવા કેસ, કુલ કેસ એક લાખ 20 હજારને પાર

રાજ્યમાં હાલ 16108 એક્ટિવ કેસ છે, રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોરોના વાયરસના 1410 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16108 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 101101 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16010 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 120498 પર પહોંચી ગઈ છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત-3, વડોદરા કોર્પોરેશન-2, ગાંધીનગર-1, ગાંધીનગર કોર્પોરેશન-1, રાજકોટ-1, સુરત કોર્પોરેશન-1, વડોદરામાં 1ના મૃત્યું સાથે કુલ 16 લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં - 176, સુરતમાં 110, અમદાવાદ કોર્પોરેશનમાં 152, જામનગર કોર્પોરેશન - 104, રાજકોટ કોર્પોરેશન - 98, વડોદરા કોર્પોરેશન- 94, બનાસકાંઠામાં 48, મહેસાણામાં 47, જૂનાગઢમાં 37, ભાવનગરમાં 36, કચ્છમાં 34, મોરબીમાં 30, પંચમહાલમાં 28, પાટણમાં 27, અમરેલી, ભરુચમાં 26-26, દહોદ, સાબરકાંઠામાં 16-16, ગીર સોમનાથમાં 14, સુરેન્દ્રનગરમાં 13, ખેડામાં 12, મહીસાગર, આણંદમાં 11-11, બોટાદમાં 10, નર્મદામાં 9, દેવભૂમિ દ્વારકામાં 8, અરવલ્લી- 7, પોરબંદરમાં 7, છોટા ઉદેપુરમાં 6, નવસારી- 5, તાપીમાં 5, વલસાડમાં 4 અને ડાંગમાં 2 સહિત કુલ 1410 નવા કેસ નોંધાયા છે. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1239 દર્દીઓ સાજા થયા હતા અને 69, 077 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 36, 78,350 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે

Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ

RR vs DC:  આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ

for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar News । કલેક્ટર કચેરીએ ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસAmreli Politics । લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરની કનુ કલસરિયા સાથે બેઠકElection 2024 : લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પરRAHUL GANDHI : લોકસભાની ચૂંટણી માટે 3 એપ્રિલે રાહુલ ગાંધી ભરશે ઉમેદવારી ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
RR vs DC:  આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
RR vs DC: આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ
જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ

ભારતના નવા ફાઇટર જેટ  Tejas MK-1Aની પ્રથમ ઉડાણ સફળ, અગાઉના વિમાન કરતા વધુ એડવાન્સ અને ઘાતક

Election 2024 Live Update: રૂપાલાને માફ નહીં કરવા ક્ષત્રિય સમાજ અડીખમ, જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા રહો તૈયાર

હાઇ બીપી- મલ્ટી વિટામીન સહિત આ દવાઓ પર રેડ એલર્ટ, નકલી દવાઓને લઇને CDSCOએ જાહેર કર્યા નિર્દેશ

Embed widget