શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2021 Results : તાલુકા પછી જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીની થઈ એન્ટ્રી, કઈ બેઠક પર થયો વિજય?
ભાવનગર જિલ્લા પંચાયતની અલંગ બેઠક પર આમ આદમી પાર્ટીનો જંગી લીડ થી વિજય થયો છે. તળાજા તાલુકા પંચાયત 32 સીટમાંથી ભાજપને 3, કોંગ્રેસને 2 અને આપને ફાળે એક સીટ ગઈ છે.
![Gujarat Election 2021 Results : તાલુકા પછી જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીની થઈ એન્ટ્રી, કઈ બેઠક પર થયો વિજય? Gujarat Election 2021 Results : AAP entry in Jilla Panchayat after Taluka and Corporation Gujarat Election 2021 Results : તાલુકા પછી જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીની થઈ એન્ટ્રી, કઈ બેઠક પર થયો વિજય?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02154401/aap-guajrat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગરઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કર્યા પછી આજે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે.
ભાવનગર જિલ્લા પંચાયતની અલંગ બેઠક પર આમ આદમી પાર્ટીનો જંગી લીડ થી વિજય થયો છે. તળાજા તાલુકા પંચાયત 32 સીટમાંથી ભાજપને 3, કોંગ્રેસને 2 અને આપને ફાળે એક સીટ ગઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)