શોધખોળ કરો

Gujarat Election : ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કાર કેજો, કોંગ્રેસના કયા ધારાસભ્યે આપ્યું નિવેદન?

થરાદમાં કોંગ્રેસની જાહેરસભામાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો. આ વખતે જનતા પરિવર્તન ઇચ્છે છે.

Gujarat Election : થરાદમાં કોંગ્રેસની જાહેરસભામાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો. આ વખતે જનતા પરિવર્તન ઇચ્છે છે. રઘુ દેસાઇએ જણાવ્યું કે, બધા સરકારી સંગઠનો આંદોલનો પર ઉતર્યા ને કહ્યું, ભાજપ તારી છેલ્લી દિવાળી. ગુજરાતની પ્રજા પરિવર્તન માગી રહી છે. તેમણે માલધારી આંદોલન અંગે પણ નિવેદન આપ્યું હતું. ગોપાલકનો છોકરો કે છે, 125થી ઓછી સીટ આવે તો મને ધિક્કાર કેજો.

Gujarat Election : ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કાર કેજો, કોંગ્રેસના કયા ધારાસભ્યે આપ્યું નિવેદન?

Gujarat Election : હવે કેજરીવાલ ગુજરાતના કયા વર્ગ સાથે કરશે સંવાદ, આવતી કાલે કેજરીવાલ-માન કરશે સંવાદ

અમદાવાદઃ વડોદરાના કેજરીવાલ કાર્યકમ સ્થળના બુકીંગને લઈને ગોપાલ ઈટાલિયાનુ નિવેદન સામે આવ્યું છે. ભાજપની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં અરવિદ કેજરીવાલના કાર્યક્રમ રાખવાનો હતો ત્યાં 13 સ્થળો ભાજપના લોકો કે ગુંડાઓએ કેન્સલ કરાવ્યો. જ્યા જ્યા કાર્યક્રમમાટે સ્થળો રાખવાની વાત કરતા ત્યા ત્યા ભાજપના લોકો ભાજપના ગુંડાઓ કેન્સલ કરાવતા હતા. છેલ્લો એક નવનિત કાકા નામના વ્યકિતએ કેજરીવાલના કાર્યક્રમ માટે ભાડે આપ્યો. એમને પણ ભાજપે ધમકાવવાનો પ્રયત્ન કર્યો. આપથી ડરેલા  ભાજપના કાયર અને ડરપોક લોકોએ  આજે એ પાર્ટી પ્લોટને તોડી નાખવા માટે મોકલી.

ઇટાલિયાએ જણાવ્યું કે,  જેવી રીતે ગુજરાતમાં એક મજબૂત લહેર આમ આદમી પાર્ટીની આવી છે એ સૌ ગુજરાતીઓ અનુભવી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસ પહેલી વખત એક મજબૂત પક્ષ રીતે ઉભરી આવ્યો છે. નિયમિત રીતે અરવિંદ કેજરીવાલજી ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. ગુજરાતમાં તમામ વર્ગ અને તમામ વિષયો પર આમ આદમી પાર્ટીનુ વિઝન ગેરંટી કાર્ડના માધ્યમથી કરી રહ્યા છે. ગુજરાતનો એક એક વ્યક્તિ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને પ્રેમ કરવા લાગ્યો છે.

ગુજરાતમા આમ આદમી પાર્ટીનો જે રીતે ગ્રાફ વધતો જાય છે એ જોતા એમ ભાજપમાં બોખલાટ નજર આવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના મિશન પર પોતાની વઝન પર  નિયમિત રીતે પુરી સ્ટ્રેટેજીથી આગળ વધી રહી છે. પાછલા દિવસોમાં અનેક અરવિંદ કેજરીવાલએ આપનુ મિશન અને ગેરંટી કાર્ડની જાહેરાત કરી છે. 
આ ગેરંટી ગુજરાતનો લોકોને ખુબ પસંદ આવી. ગુજરાતના બહોળી સંખ્યામાં લોકોએ ગેરંટી રજીસ્ટ્રેશનમાં ભાગ લઈને પોતાનો ઉત્સાહ નોંધાવ્યો છે. લાખોની સંખ્યામાં લોકોએ ગેરંટી કાર્ડમાં નામ નોંધાવ્યુ છે. 300 યુનિટ ફ્રિ વિજળી સહીતની આમ આદમીની ગેરંટીથી મહિલાઓમાં ખુબ ઉત્સાહ છે. ગેરંટી રજીસ્ટ્રેશનમાં મહિલાઓએ સૌથી વધુ નામ નોંધાવ્યુ છે.

ગુજરાતના લોકોને સારી એક ગેરંટી આપવા માટે , ગુજરાતને લઈને આપનુ વિઝન રજુ કરવા માટે અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન આવતી કાલે ગુજરાતની મુલાકાતે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ગુજરાતના આઉટ સોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધશે. અનેક વિષયો સાથે આંદોલન કરતા યુવાનો પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધિત કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર બે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સફાઈ કામદારો સાથે સંવાદ.

Gujarat :  મફતમાં વીજળી-રાશન નથી આપતા, પંજાબની મહિલાઓના ખાતમાં 1100 રૂપિયા નથી જતાંઃ કેન્દ્રીય મંત્રીના આપ પર પ્રહાર

Gujarat : દ્વારકામાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ભગવાનના દર્શન કરી બૌદ્ધિક સંમેલન યોજી કેજરિવાલ પર આક્ષેપો કર્યા હતા.  ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિજીએ દ્વારકા બૌદ્ધિક સંમેલનમાં સંબોધ કર્યું. આ તકે જિલ્લા ભાજપનાં આગેવાનો અને બૌદ્ધિક લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાધ્વીજીએ ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ સાશિત રાજ્યો સિવાયનાં રાજ્યોમા પંચાયતીરાજમાં પૈસા નથી.

કેન્દ્રની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવતી નથી. ગુજરાત દરેક ક્ષેત્રે દેશનું મોડલ હોવાનું જણાવ્યું હતું. અમુક કથિત લોકોમાં નામ લેતા કેજરીવાલ પર જૂઠું બોલવામાં ગીનીશ બુકમા નંબર આવશે તેમ કહી આક્ષેપો કર્યા હતા. પુસ્તક સંબોધન બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો. આ તકે જિલ્લાના ભારનીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ, ચુંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ જિલ્લા અને મંડળ સંગઠન અને મોરચાના હોદેદારો અને વિદ્યાર્થીઓ આ બૌદ્ધિક સંમેલન માં હાજર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે
2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Embed widget