શોધખોળ કરો

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી કરતાં આ વખતે ખર્ચમાં થશે આટલા કરોડ રુપિયાનો વધારો, જાણો કારણ

ગુજરાત સરકારે પોતાના વાર્ષિક બજેટમાં આ વિધાનસભા ચૂંટણી માટે 387 કરોડ આપવાની વાત કરી છે.

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય રાજ્ય ભંડોળમાંથી આશરે રૂ. 450 કરોડ ખર્ચવામાં આવનાર છે. તેની દેખરેખ ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કરશે. દરેક વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં તમામ ખર્ચનો હિસાબ મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રહે છે. દરેક ચૂંટણી પછી CEOની ઓફિસ ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા નાણાંની તમામ વિગતો આપે છે.

ગુજરાત સરકારે શું કહ્યું?

ગુજરાત સરકારે પોતાના વાર્ષિક બજેટમાં આ વિધાનસભા ચૂંટણી માટે 387 કરોડ આપવાની વાત કરી છે. જો કે, રાજ્યના ચૂંટણી અધિકારીઓએ TOIને જણાવ્યું છે કે આ ચૂંટણીનો ખર્ચ લગભગ 450 કરોડ છે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે સરકારે 250 કરોડ આપવાની વાત કરી હતી, પરંતુ ચૂંટણી બાદ આ આંકડો વધીને 326 કરોડ થઈ ગયો હતો. ત્યાર સુધીમાં આ આંકડો પણ ઘણો વધી ગયો હતો.

ખર્ચ કેમ વધશે?

સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટણીમાં 387 કરોડનું બજેટ મળ્યા બાદ પણ આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવામાં લગભગ 450 કરોડનો ખર્ચ થઈ શકે છે. કારણ કે આ ચૂંટણીમાં મતદાન મથકમાં વધારો થતાં સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ માટે વધુ વાહનોનો ઉપયોગ કરવો પડશે, જેમાં વધુ ઈંધણનો વપરાશ થશે.

2017માં રાજકીય પક્ષોએ કેટલા પૈસા ખર્ચ્યા?

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ કહ્યું હતું કે કુલ 111 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તેમનો કુલ ખર્ચ 18 કરોડ રૂપિયા છે. સૂત્રોનું માનીએ તો આ વખતે રાજકીય પક્ષો પહેલા કરતા બમણા ખર્ચ કરવાના છે. આ વખતે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. આ વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

બે તબક્કામાં યોજાશે ચૂંટણીઃ

પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.

બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે કરવામાં આવશે. બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Embed widget