શોધખોળ કરો

ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની મળી ભેટ, સાબરમતીથી વેરાવળ વચ્ચે દોડશે, જાણો ભાડું અને સમય

Vande Bharat:સાબરમતીથી વેરાવળ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેન વિરમગામ જંક્શન, સુરેન્દ્રનગર જંક્શન, વાંકાનેર જંક્શન, રાજકોટ જંક્શન અને જૂનાગઢ જંક્શન પર ઉભી રહેશે.

Vande Bharat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  બે દિવસના ગુજરાત પ્રવાસે છે.. ત્યારે આજે  તેમણે  સાબરમતીથી વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી. 27 મેથી ગુરુવાર સિવાય સપ્તાહના છ દિવસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે.

 27 એપ્રિલથી ટ્રેન નંબર 26901 નંબરની ટ્રેન રોજ સવારે 5.25 વાગ્યે સાબરમતીથી ઉપડશે જે બપોરે 12.25 વાગ્યે વેરાવળ સ્ટેશને પહોંચશે.  વેરાવળથી ટ્રેન નંબર 26902 રોજ બપોરે 2.40 વાગ્યે ઉપડશે જે રાત્રે 9.35 વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશને પહોંચશે. સાબરમતીથી વેરાવળ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેન વિરમગામ જંક્શન, સુરેન્દ્રનગર જંક્શન, વાંકાનેર જંક્શન, રાજકોટ જંક્શન અને જૂનાગઢ જંક્શન પર ઉભી રહેશે.

આ વંદે ભારત ટ્રેનના ભાડાની વાત કરીએ ચેર કાર કેટેગરીનું એક હજાર 275 રૂપિયા જ્યારે એક્ઝિક્યુટીવ કોચનું બે હજાર 300 રૂપિયા ભાડુ રહેશે. જ્યાં એક તરફ સોમનાથ એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી વેરાવળ પહોંચવા માટે આઠ કલાક અને અન્ય ટ્રેનો લગભગ આઠ કલાકને 20 મિનિટ જેટલો સમય લે છે.. તેની સામે વંદે ભારત ટ્રેન ફક્ત છ કલાકને 55 મિનિટમાં સાબરમતીથી વેરાવળ પહોંચશે. જેથી યાત્રિકોનો લગભગ 95 મિનિટ જેટલો સમયનો બચાવ થશે.. યાત્રિકો વંદે ભારત ટ્રેન માટે PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પરથી ટિકિટ મેળવી શકશે.. ટ્રેનમાં સુવિધાની વાત કરીએ તો ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ કોચ, રિક્લાઈનિંગ સીટો, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો ટોઈલેટ્સ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રહેશે..

ગુજરાતથી દોડશે આ ટ્રેન

તેવી જ રીતે, ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે અમદાવાદ, ગાંધીધામ, વડોદરા, વલસાડ, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરે પરથી 16  જોડી ટ્રેનો દોડાવવામાં આવે છે. પશ્ચિમ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ ખાસ ટ્રેનોમાં લગભગ ૩૦૦ જનરલ સેકન્ડ ક્લાસ કોચ ઉમેરવામાં આવ્યા છે, જે સ્થળાંતરિત કામદારોને તેમના વતન પહોંચવા માટે ખાસ ફાયદાકારક સાબિત થશે."મુસાફરોના વધારાના ધસારાને ઓછો કરવા માટે મધ્ય રેલવેએ મુંબઈ-નાગપુર/કરમાલી/તિરુવનંતપુરમ વચ્ચે 356  ઉનાળુ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પુણે-નાગપુર વચ્ચે અને દૌંડ-કલબુર્ગી વચ્ચે અને નાંદેડ સુધી પણ દોડશે ટ્રેન

વર્તમાન ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 29 જોડી સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ  કરી છે જેમાં વિવિધ સ્થળોએ 930 ટ્રીપ ચલાવવામાં આવી છે. આમાંથી, 376 ટ્રિપ્સવાળી 16 જોડી ટ્રેનો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને રાજસ્થાન માટે હશે, જ્યારે 140 ટ્રિપ્સવાળી 7 જોડી ટ્રેનો બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા પૂર્વીય રાજ્યોમાં સેવા આપી રહી છે.

તેમ  જ તેલંગાણા અને કર્ણાટક રાજ્યો માટે 106 ટ્રીપ ધરાવતી બે જોડી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ઉધના (સુરત ઝોન) ના મુસાફરોને સેવા આપવા માટે, 192  ટ્રીપવાળી છ જોડી મૂળ ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 348 ટ્રીપવાળી  14 પેર ટ્રેનો ઉધના અથવા ભેસ્તાન થઈને પસાર થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget