શોધખોળ કરો

ગ્લેમરસની દુનિયાથી આવતી આ મોડેલ કેમ બનવા માંગે છે સરપંચ? વાંચો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ

ગ્લેમરસની દુનિયામાંથી તો હું આવી જ છું, પરંતુ છું તો હું આ ગામની દીકરી જ ને અને એટલી બધી આપણે વિકાસના નામે વાતો કરીએ છીએ. લોકો ચાંદ પર પણ પહોંચી ગયા છે, જ્યારે અહીં લોકોને જમીન પર રહેવાના ફાંફા છે.

Gujarat Gram Panchayat Election: મુંબઈની સુપર મોડેલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામે મોડેલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે એશ્રા. અનેક મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે.

એશ્રાએ કહ્યું કે, ગ્લેમરસની દુનિયામાંથી તો હું આવી જ છું, પરંતુ છું તો હું આ ગામની દીકરી જ ને અને એટલી બધી આપણે વિકાસના નામે વાતો કરીએ છીએ. લોકો ચાંદ પર પણ પહોંચી ગયા છે, જ્યારે અહીં લોકોને જમીન પર રહેવાના ફાંફા પડી રહ્યા છે.

એશ્રાએ કહ્યું કે, હું અહીં લોકડાઉનમાં આવી અને બધાની પરિસ્થિતિ જોઇ. એટલે લાગ્યું કે આપણી જીદંગી તો સારી ચાલી જ રહી છે. અને એક ટાઇમ હતો કે મારી પણ જીદંગી સારી નહોતી. એ બનાવવા માટે હું ઘરની બહાર નીકળી. અને પ્રયત્નો કર્યા ને જે સારું થવાનું હતું એ થયું. એ એટલા માટે થયું કે મારી પાસે એજ્યુકેશન હતું. તેમજ મને તક મળી.

તેણે કહ્યું કે, આ બધા બાળકોને તમે જોઈ  રહ્યા છો. આ લોકોને અહીં શિક્ષણનો પણ અભાવ છે. તેમને સારી રીતે ખાવા પીવાનું પણ નથી મળતું. મારી ઇચ્છા છે અને ફરજ છે કે, આ લોકો માટે હું કંઇક કામ કરું. એટલા માટે હું ઉભી રહી છું. આગળ પછી લોકોની ઇચ્છા. મારા પપ્પા બે વાર સરપંચ રહી ચૂક્યા છે. હું જ્યારે અહીંયા ભણતી હતી ત્યારે મારા ગામમાં પ્રાથમિક શાળા પણ બરોબર નહોતી. મારા પપ્પા કામ કરીને ધોરણ-8 સુધી તો કરી નાંખ્યું છે. આગળ જઈને કોઈને ભણવું હોય તો ક્યાં ભણવા જાય.

એશ્રાએ કેન્સર અવરેનસ માટે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. એશ્રા 100થી વધુ બ્રાન્ડને પ્રમોટ કરીચૂકી છે, પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ જેવી અનેક એડ ફિલ્મમાં કામ કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Embed widget