શોધખોળ કરો

પાણીના પ્રશ્નો માટે 1916 પર કરો કોલ, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

નર્મદા વિભાગનો હવાલો સંભળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 29 એપ્રિલને સોમવારના રોજ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં પાણીની સ્થિતિ અને સરકારી આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક વિસ્તારમાં પીવાના પાણીની ભયંકર તંગી સર્જાઈ છે. આ સ્થિતિને નિવારવા ગુજરાત સરકારે 24 કલાક માટેનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ઉપર પાણીના પ્રશ્ને નાગરિકોની ફરીયાદોને ઝડપથી ઉકેલવા પાણી પુરવઠા વિભાગે વહીવટી તંત્ર ગોઠવ્યું છે. નર્મદા વિભાગનો હવાલો સંભળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 29 એપ્રિલને સોમવારના રોજ પત્રકાર પરિષદ યોજીને રાજ્યમાં પાણીની સ્થિતિ અને સરકારી આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના ડેમોમાં પાણી રહ્યું નથી. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં જીવંત પાણીનો જથ્થો (વપરાશમાં લઈ શકાય એટલુ પાણી) ૦.૯૩ મિલિયન એકર ફુટ છે. પાણીના પ્રશ્નો માટે 1916 પર કરો કોલ, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કચ્છ જેવા જિલ્લામાં વરસાદ ઓછો હતો. તે પહેલાંથી આયોજન કરવામાં આવ્યું. 120 કરોડના ખર્ચે 64 કિમી સુધીની ઉપલેટાથી રાણાવાવ સુધીની પાઇપલાઇન ગુજરાત સરકાર દ્વારા નાખવામાં આવી છે. પોરબંદરના ડેમમાં ઓછું પાણી છે. આથી મુશ્કેલી છે, જોકે ઉપલેટાથી પાઈપ લાઈનનુ‌ કામ બે દિવસમાં પુરું કરવામાં આવશે 2 કરોડ લીટર પાણી નર્મદાનું આપવામાં આવશે.
પાણીના પ્રશ્નો માટે 1916 પર કરો કોલ, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર ચૂંટણી આચારસંહિતાને કારણે અછતગ્રસ્તક્ષેત્રોમાં ટયૂબવેલ, હેન્ડપંપની મંજૂરીઓ વિલંબિત હતી. હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે એટલે ચૂંટણી પંચને આચારસંહિતા હળવી કરવા વિનંતી કરી છે. પાણીની સમસ્યા નિવારવા સરકારે પહેલાથી જ કલેક્ટર સ્તરે અધિકારો સુપરત કર્યા છે, આથી તેમની કક્ષાએ જ ઝડપથી મંજૂરીઓ મળે તેવી સુચનાઓ આપાઈ છે. એમ કહેતા નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી, ડુંગરાળ પ્રદેશમાં હેન્ડપંપ, મીની હેન્ડપંપને સરકાર અગ્રિમતા આપશે તેમ ઉમેર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget