શોધખોળ કરો
Advertisement
ગુજરાતનું જાહેર દેવું પહોંચ્યું અધધ કરોડને પાર, આંકડો જાણીને રહી જશો દંગ
વિધાનસભા ગૃહમાં જણાવવામાં આવ્યા મુજબ, રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં જાહેર દેવા પેટે રૂ. 69 હજાર કરોડથી વધુ રકમ લીધી છે.
ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતના દેવા અંગેની માહિતી જાહેર કરવામાં આવી હતી. રાજયનું જાહેર દેવું 2,40,652 કરોડ પર પહોંચ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં જણાવવામાં આવ્યા મુજબ, રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં જાહેર દેવા પેટે રૂ. 69 હજાર કરોડથી વધુ રકમ લીધી છે. બજાર લોન તરીકે રૂ. 61 હજાર કરોડ, નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 8300 કરોડની રકમ અને કેન્દ્રીય દેવા પેટે રૂ. 2090 કરોડ રકમ લીધી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.
રાજ્ય સરકારે 2017-18માં 17,146 કરોડ વ્યાજ અને 13,700 કરોડ મુદ્દલની ચૂકવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2018-19માં 18,124 કરોડ વ્યાજ અને 15,440 કરોડ મુદ્દલ ચુંકવવામાં આવ્યું હોવાની કબૂલાત કરી હતી.
ગુજરાતે છેલ્લા બે વર્ષમાં કેટલા રાજ્યોની વીજળી વેચી ? જાણો વિગત
#MeToo: હોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર હાર્વે વિંસ્ટીનને 23 વર્ષ જેલની સજા, 80થી વધારે મહિલાઓએ લગાવ્યા હતા આરોપ
ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો વિરોધ, પોસ્ટર પર સ્યાહી ફેંકવામાં આવી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion