શોધખોળ કરો

Gujarat Rain: ઉત્તર ગુજરાત માટે આગામી 3 કલાક મહત્ત્વના, હવામાન વિભાગે કરી ધોધમાર વરસાદની આગાહી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. જામનગર, મોરબી, દ્રારકા ,કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Gujarat Rain: હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર , આણંદ , અમદાવાદ , સુરેન્દ્રનગર, બોટાદ,  ભાવનગર, રાજકોટ  અને જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા , નર્મદા, ભરૂચ, સુરત ,ડાંગ, તાપી, નવસારી , દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, મોરબી, દ્રારકા ,કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ગુજરાતમાં છેલ્લા કેટલાક કલાકોથી ભારેથી અતિભાર વરસાદ વરસી રહ્યો છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા છે, હવે બધાની વચ્ચે હવામાન વિભાગે મોટું અપડેટ આપીને ગુજરાતીઓને સાવધાન રહેવાની અપીલ કરી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હજુપણ ભારે વરસાદ વરસી શકવાની આગાહી કરી છે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, આગામી કલાકોમાં ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તુટી પડશે. આ ઉપરાંત હવામાન વિભાગે સુરત અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. એટલુ જ નહીં પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરુચ, બનાસકાંઠા, સાબરરાંઠા, કચ્છ, સુરેંદ્રનગર અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આના પરથી કહી શકાય છે કે આગામી કલાકોમાં ગુજરાતમાં વરસાદ ભારે તબાહી નોંતરી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે લોકો અને તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયા છે.

રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યાં છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ આફતરૂપ બની રહ્યો છે. બાયડમાં સવારથી જ સતત વરસતા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અહીં બાયડ તાલુકાના જીતપુરમાં એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં  આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં જીતગામના દરેક રસ્તા જળમગ્ન બનતા જીતપુર ગામ નદી બની ગયું હોય અને પાણીમા ગરકાવ થઇ ગયું હોય તેવું સ્થિતિ સર્જાઇ છે. તઆ ગામની દરેક ગલીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Embed widget