શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

અંબાલાલ પટેલની આગાહીઃ આજથી ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ તૂટી પડશે, આ તારીખથી તો અતિભારે વરસાદ પડશે

17 જૂનથી અરબી સમુદ્ર (Arabian Sea) માંથી પવનો ગુજરાત (Gujarat) તરફ વળશે; ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની શક્યતા.

Ambalal Patel weather forecast:  ગરમી અને બફારાથી ત્રસ્ત ગુજરાતના (Gujarat) લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) એ રાજ્યમાં ચોમાસાના (Monsoon) સક્રિય તબક્કા અને ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, જૂન 15 થી રાજ્યમાં ભારે વરસાદ (Heavy rain) વરસવાનું શરૂ થશે.

અંબાલાલ પટેલનું (Ambalal Patel) વિસ્તૃત અનુમાન

અંબાલાલ પટેલના (Ambalal Patel) અનુમાન મુજબ, આજથી એટલે કે જૂન 14 થી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ (Thunderstorm with rain) શરૂ થઈ જશે.

  • જૂન 15 થી વરસાદમાં વધારો: જૂન 15 થી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને સારો એવો વરસાદ જોવા મળી શકે છે.
  • જૂન 17 થી અરબી સમુદ્રના (Arabian Sea) પવનો: જૂન 17 થી અરબી સમુદ્રમાં (Arabian Sea) પવનની ગતિ ગુજરાત (Gujarat) તરફ રહેશે. આના કારણે ઉત્તર ગુજરાત (North Gujarat), મધ્ય ગુજરાત (Central Gujarat), દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક ભાગોમાં ભારે વરસાદ (Heavy rain) વરસી શકે છે.
  • જૂન 18 થી 26 વચ્ચે અતિભારે વરસાદની શક્યતા: જૂન 18 થી 26 વચ્ચેનો સમયગાળો રાજ્ય માટે અત્યંત મહત્વનો રહેશે. આ સમય દરમિયાન ગુજરાતના (Gujarat) કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy to very heavy rainfall) વરસવાની શક્યતા અંબાલાલ પટેલે (Ambalal Patel) વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ (Extremely heavy rainfall) પડી શકે છે.

આ આગાહીને જોતા, રાજ્યના નાગરિકો અને તંત્રને આગામી દિવસોમાં ભારે વરસાદ માટે તૈયાર રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

પશ્ચિમ ભારત (West India) ની વાત કરીએ તો, જૂન 14 થી 15 માં એટલે કે આગામી બે દિવસમાં મધ્ય મહારાષ્ટ્ર (Central Maharashtra) અને ગુજરાતના ગાજવીજ અને અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે જૂન 17 સુધી મરાઠવાડા (Marathwada), સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch) સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

IMD અમદાવાદ મુજબ, ગુજરાતમાં આવતીકાલે (જૂન 14) વડોદરા (Vadodara), છોટા ઉદેપુર (Chhota Udaipur), ભરૂચ (Bharuch), નર્મદા (Narmada), સુરત (Surat), તાપી (Tapi), ડાંગ (Dang), નવસારી (Navsari), વલસાડ (Valsad) જિલ્લાના મોટાભાગના સ્થળોએ, કચ્છના છૂટાછવાયા સ્થળોએ અને બનાસકાંઠા (Banaskantha), મહેસાણા (Mehsana), પાટણ (Patan), ગાંધીનગર (Gandhinagar), સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli), મહીસાગર (Mahisagar), ખેડા (Kheda), પંચમહાલ (Panchmahal), દાહોદ (Dahod), આણંદ (Anand), અમદાવાદ (Ahmedabad), સુરેન્દ્રનગર (Surendranagar), મોરબી (Morbi), રાજકોટ (Rajkot), બોટાદ (Botad), ભાવનગર (Bhavnagar), અમરેલી (Amreli), જામનગર (Jamnagar), જૂનાગઢ (Junagadh), ગીર સોમનાથ (Gir Somnath), પોરબંદર (Porbandar), દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election Results 2025 Live: બિહારમાં ફરી એકવાર NDA સરકાર નિશ્ચિત, બિહારમાં NDA 202 બેઠક પર આગળ
Bihar Election Results 2025 Live: બિહારમાં ફરી એકવાર NDA સરકાર નિશ્ચિત, બિહારમાં NDA 202 બેઠક પર આગળ
IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ
IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Results: બિહારમાં NDAની સુનામી, જાણો RJDની પડતીના મુખ્ય  કારણો
Bihar Election 2025 Results: બિહારમાં NDAની સુનામી, જાણો RJDની પડતીના મુખ્ય કારણો
Advertisement

વિડિઓઝ

Bihar Election 2025 Results: કોણ આગળ, કોણ પાછળ
Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election Results 2025 Live: બિહારમાં ફરી એકવાર NDA સરકાર નિશ્ચિત, બિહારમાં NDA 202 બેઠક પર આગળ
Bihar Election Results 2025 Live: બિહારમાં ફરી એકવાર NDA સરકાર નિશ્ચિત, બિહારમાં NDA 202 બેઠક પર આગળ
IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ
IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Results: બિહારમાં NDAની સુનામી, જાણો RJDની પડતીના મુખ્ય  કારણો
Bihar Election 2025 Results: બિહારમાં NDAની સુનામી, જાણો RJDની પડતીના મુખ્ય કારણો
Assembly Bypolls Result 2025: બિહારની હાર વચ્ચે કોંગ્રેસ માટે આવ્યા રાહતના સમાચાર, આ બેઠક પર મળી બમ્પર જીત
Assembly Bypolls Result 2025: બિહારની હાર વચ્ચે કોંગ્રેસ માટે આવ્યા રાહતના સમાચાર, આ બેઠક પર મળી બમ્પર જીત
Bihar Election Result 2025: બિહાર ચૂંટણીમાં બમ્પર જીત વચ્ચે આ રાજ્યમાં ભાજપને ઝટકો, પેટાચૂંટણીમાં મળી કારમી હાર
Bihar Election Result 2025: બિહાર ચૂંટણીમાં બમ્પર જીત વચ્ચે આ રાજ્યમાં ભાજપને ઝટકો, પેટાચૂંટણીમાં મળી કારમી હાર
Bihar Result: શરૂઆતી બે કલાકની મતગણતરી પૂર્ણ, કોની પાસે જતી દેખાઇ રહી છે સત્તાની ચાવી ?
Bihar Result: શરૂઆતી બે કલાકની મતગણતરી પૂર્ણ, કોની પાસે જતી દેખાઇ રહી છે સત્તાની ચાવી ?
"બિહાર અમારુ, હવે બંગાળનો વારો": NDAની બમ્પર જીતથી ગદગદ ગિરિરાજ સિંહે આપ્યું મોટું નિવેદન
Embed widget