શોધખોળ કરો

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું એ સૂર્યા ઓફસેટના માલિક સાથે અસિત વોરાનું શું છે કનેક્શન ? જાણો મહત્વના સમાચાર

સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના કનેક્શનનો ધડાકો થયો છે.

પાટણઃ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર  સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ફૂટ્યું હતું.

હવે આ કેસમાં મોટો ધડાકો થયો છે. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના કનેક્શનનો ધડાકો થયો છે. મળતી વિગતો પ્રમાણે મુદ્રેશ પુરોહિતે અસિત વોરા સાથે પાટણ યુનિવર્સિટીનું મુલાકાત લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી વિગતો પ્રમાણે, પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે લેવાયેલા 42 જુનિયર કારકુનોની ભરતી માટેની પરીક્ષાના પેપર પણ સૂર્ય ઓફસેટમાં છપાયાં હતાં. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સાથે જુન 2021માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મુલાકાત લીધી હોવાની ચર્ચા છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેમની ભરતી કરાઈ એ 42 જુનિયર કારકુનની ભરતીમાં પણ ગેરરીતીના આક્ષેપ થયા હતા. આ ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કરનારા  ઉમેદવારોએ જે નામ અગાઉ જાહેર કર્યા હતા તે જ નામની નિમણૂક થઈ હતી તેવા આક્ષેપ પણ થતા રહ્યા છે. પાટણ યુનિવર્સિટીના કુલપતિ જે. જે. વોરા અસિત વોરાના પિતરાઈ ભાઈ થતા હોવાથી આ આક્ષેપોની ઉંડાણ પુર્વક તપાસ થાય તો યુનિવર્સિટી ખાતે લેવાયલી જુનિયર કારકુનની ભરતી પરીક્ષામાં કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

આ પરીક્ષા સમયે પરીક્ષાના નિરીક્ષક મહેસાણા કોલેજના આચાર્ય ડી.આર.પટેલ અને એમ.એન.કોલેજ વિસનગરના આચાર્ય મોઢે પણ પરીક્ષામાં 14 જેટલા વિદ્યાર્થીઓ માટે કોરી ઓએમઆર શીટ કોરી રાખી હતી એવા આક્ષેપ થઈ ચુક્યા છે. પરીક્ષાના બીજા દિવસે દસ નામ ફિક્સ હોવાની યાદી આપી હતી. ડી.આઈ.પટેલે તો પરીક્ષાના છ માસ પૂર્વે ત્રણ નામ ફિક્સ હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયમાં જણાવ્યું હોવાન આક્ષેપ થયા છે. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ ઉમેદવારોની રજુઆતના આધારે જે ચૌદ નામ આપ્યાં તેમાંથી નવની નિમણુંક થઈ છે. સરકાર આ બાબતે તપાસ કરે તો જે.જે. વોરાનું કૌભાંડ બહાર આવે તેવો દાવો કરાઈ રહ્યો છે. 

આ પણ વાંચો........

Anand: કૂખ ભાડે આપીને સરોગેટ મધર બનનારી આ યુવતી બની સરપંચ, કઈ મજબૂરીના કારણે બનવું પડેલું સરોગેટ મધર ?

Dwarka : યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બંધાતા રહેવા લાગ્યા પતિ-પત્નીની જેમ, પછી જે થયું તે જાણીને હચમચી જશો.....

Horoscope Today 21 December 2021: આજે સૂર્ય ચંદ્ર સામે-સામે, કર્ક રાશિ સહિત આ રાશિઓ માટે ગ્રહોની દશા શુભ ફળદાયી

Stock Market Opening: ગઈકાલના કડાકા બાદ આજે શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 56,200 તો નિફ્ટી 16,700ને પાર

ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, 24 કલાકમાં 453 સંક્રમિતોના મોત

IND vs SA 1st Test: ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં? આફ્રિકાએ શું લીધો મોટો નિર્ણય?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ
Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Embed widget