શોધખોળ કરો

Rain Update: રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ, ભાયાવદરમાં જળબંબાકારની સ્થિતિ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ઉપલેટાના ભાયાવદરમાં જળબંબાકારની સ્થિતિ છે

Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ઉપલેટાના ભાયાવદરમાં જળબંબાકારની સ્થિતિ છે

હવામાન વિભાગે 22 જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે. ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે  વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

છેલ્લા 2 દિવસથી ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાયાવદરના કાળીયાવાસ વિસ્તારમાં રૂપાવટી નદીના પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલી વધી છે. અહીં કાળીયાવાસ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભાયાવદરમાં કાળિયાવાસ અને દરબારગઢમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.   

રાજકોટના જેતપુરમાં પણ ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. ધોધમાર વરસાદના કારણે જેતપુર શહેરના અનેક રસ્તા જળમગ્ન બન્યા છે તો ગામડામાં પણ ભારે વરસાદ ચિંતાનું કારણ બન્યો છે. જેતપુરના આસપાસના ગામડામાં પણ ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. ખેતરો પાણી માં ગરકાવ થઇ જતા કપાસ, મગફળીના પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે. અતિ વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. પોરબંદર તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.  પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદરના ગામડામાં ઓળદર, રતનપર, ગોસ, ટુકડા, નવીબંદર, ચીકાશા ગામમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ખેડૂતો પાકના નુકસાન થવાની આશંકાએ ચિંતિત છે. 

  આ પણ વાંચો

ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી

છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ

Manipur Violence: મણિપુરમાં સામે આવી માનવતાને શર્મસાર કરતી ઘટના, બે મહિલાઓને ટોળાએ નગ્ન કરી બનાવ્યો વીડિયો, રાહુલ ગાંધીના આકરા પ્રહારો

India vs West Indies 2nd test: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? રોહિત શર્માએ કર્યો ખુલાસો

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget