શોધખોળ કરો

Rain Update:ગીર સોમનાથમાં વરસાદ બન્યો આફતરૂપ, આ ગામ ફેરવાયું બેટમાં,આ 8 ગામને કરાયા એલર્ટ

Rain Update: હવામાન વિભાગના અનુમાન મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના કારણે ગુજરાતમાં સાર્વત્રિક મેઘતાંડવની સ્થિતિ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ હવે આફતરૂપ બન્યો છે.

ગીર સોમનાથમાં  અનારધાર વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. અહીં ઉના તાલુકાનું ખત્રીવડા ગામ પાણીના ભરાવાના કારણે  બેટ માં ફેરવાઇ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગામની ત્રણેય દિશાઓમાં નદી અને ચોથી દિશા માં સમુદ્ર તટ હોવાથી ગામની ચારે કોર અને ગામ ની અંદર પાણી નો ભારે ભારાવો થઇ રહ્યો છે. જેના કારણે આ ગામ સંપૂર્ણ સંપર્ક વિહાણું બની જતાં લોકો પારાવાર મુશ્કેલીનું સામનો કરી રહ્યાં છે.

ગીર સોમનાથના ગીર ગઢડાનો કોઝવે શાહિ નદીના પુરમાં ગરકાવ થઇ ગયો છે. ગીર ગઢડાના અનેક ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા સુરત જતી ખાનગી બસના મુસાફરો ફસાયા હતા. કોઝવેના બેન્ને કાંઠે લોકો ફસાયા છે. વાહન વ્યવહાર ઠપ્પ થતા જનજીવન ખોરવાયું છે.

ગીર સોમનાથના હિરણ-2 ડેમમાં પમ  નવા નીરની આવક થઇ છે.વેરાવળ, પાટણ અને સોમનાથ ટ્રસ્ટ્ર સંચાલિત મંદિરો સહિત અનેક ઉદ્યોગોને હિરણ 2 ડેમમાંથી પાણી પૂરૂં પડાય છે.  આ ડેમમાં પાણી આવક થતાં નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદ થતાં ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના  બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે ઉનાના 19 ગામોને કરવામાં આવ્યા એલર્ટ કરવામાં આવ્યાં છે.

ગીર સોમનાથના ઉનાની મછુન્દ્રી નદીમાં ધોડાપુર આવતા કે નદી બે કાંઠે વહી રહી છે. ગીર જંગલમાં મછુન્દ્રી ડેમ પર સારા વરસાદના પગલે ડેમ પણ 70 ટકા ભરાઇ ચૂક્યો છે. જો ડેમની સતત વધી રહેવી સપાટીના કારણે  ... નિચાણવા 8 ગામને  એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટથી દુર રહેવા સુચના આપવામાં આવી છે.

ગીર સોમનાથના ગીર ગઢડાનો કોઝવે શાહિ નદીના પુરમાં ગરકાવ થઇ ગયો છે. ગીર ગઢડાના અનેક ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા સુરત જતી ખાનગી બસના મુસાફરો ફસાયા હતા. કોઝવેના બેન્ને કાંઠે લોકો ફસાયા છે. વાહન વ્યવહાર ઠપ્પ થતા જનજીવન ખોરવાયું છે.

   Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget