શોધખોળ કરો

Rain Update: મેઘરાજાએ ભાવનગર જિલ્લાને ઘમરોળ્યું, ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક અને અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે જળ પ્રલણ જેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલા ગામડામાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે.

Rain Update:ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક અને અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે જળ પ્રલણ જેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલા ગામડામાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે.

ચોમાસાની શરૂઆતથી જ ગીર સોમનાથ, ભાવનગર અને અમેરેલી જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત અનરાધાર વરસાદના કારણે ભાવનગરનું ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે. કાળુભાર અને રંધોળી નદીના પાણી ફરી વળતા ગામ  ફરી સંપર્ક વિહોણું બન્યું છે. નદીઓના પાણી ફરી વળતા 500થી વધુ ગ્રામજનોને હાલાકી ભોગવી રહ્યાં છે. ભાવનગર જિલ્લાનાં સિહોર અને ઉમરાળા તાલુકામાં પણ ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સિહોર તાલુકામાં ત્રણ કલાકમાં ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબકતા, નદીમાં નવા નીરની આવક થતાં નદીઓ ઓવરફ્લો થઇ હતી. તો   મેન બજારમાં નદીની માફક પાણી વહેવાના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે સ્થાનિક નદીમાં  નાળાઓમાં ચારેકોર વરસાદના પાણી રોડ પરથી વહેતા થયા હતા.જ્યારે ઉમરાળા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સિહોરના કચોટીયા. સાર. કાજાવદર. જાંબાળા. બોરડી. ટાણા. રબારીકા. દેવગણા. ભડલી. કનડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો.

Rain Update: મેઘરાજાએ ભાવનગર જિલ્લાને ઘમરોળ્યું, ભાણગઢ ગામ ફરી સંપર્ક વિહોણું

ભાવનગરના ખરકડી, ખાટડી, વાળુંકડ, ખોખરા, શામપરા, જુના પાદર સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ ઘોઘા તાલુકાના નીચાણ વાળા વાળુકડ ગામમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. સાથેજ વાળુંકડ થી ખરકડી જવા પરના રસ્તા પર ઠેર ઠેર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે, જેથી વાહનચાલકો પરેશાન થાય છે.

રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

 દેશના વિવિધ રાજ્યોમાં સતત પડી રહેલો વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. હિમાચલમાં મૃત્યુઆંક 31 અને ઉત્તર ભારતમાં 20 પર પહોંચી ગયો છે. દરમિયાન, બચાવ કામગીરી પણ ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનના સમાચાર છે ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget