શોધખોળ કરો

રાજ્યમાં જામ્યું ચોમાસું : આ બે દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

અમદાવાદમાં આગામી બે દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. તો સમગ્ર રાજ્યમાં 28 અને 29મીએ ભારેથી અતિ વરસાદ પડશે તેવું અનુમાન છે.

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ 28-29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક ઠેકાણે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીનું લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધશે અને લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનનાં સરહદી વિસ્તાર સુધી પહોંચીને મજબૂત બનશે, જેથી મોન્સૂન ટ્રફનો છેડો દક્ષિણ રાજસ્થાન સુધી નીચો આવશે, જેથી 28થી 30 જુલાઇ વચ્ચે ઉત્તર ગુજરાત-કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. અમદાવાદમાં આગામી બે દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. તો સમગ્ર રાજ્યમાં 28 અને 29મીએ ભારેથી અતિ વરસાદ પડશે તેવું અનુમાન છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ 29.45 ટકા છે. 28 અને 29 જુલાઈનાં રોજ અરવલ્લી- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, તાપી, સુરત, વલસાડ, દમણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગાંધીનગર, દક્ષિણ ગુજરાતનાં તાપી, સુરત વલસાડ અને દમણમાં, તેમજ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના પગલે રાજ્યની અનેક નદીઓમાં પુરમાં આવ્યા છે, તો અનેક ચેકડેમ, ડેમ ઓવરફ્લો થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મધ્ય પ્રદેશમાં વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વરસાદની ગેરહાજરીથી ગુજરાતમાં સરેરાશ 301.5 મીમીની સામે 172.2 મીમી વરસાદ પડતાં 43 ટકાની જ્યારે અમદાવાદમાં 281.1 મીમીની સામે માત્ર 98.0 મીમી વરસાદ પડ્યો હોવાથી 65 ટકાની ઘટ છે. પરંતુ, 27 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ચોમાસું સક્રિય રહેશે, જેથી અમદાવાદ સહિત રાજ્યમાં અત્યાર સુધીની વરસાદ ઘટ પૂરી થશે.

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget