શોધખોળ કરો

IMD Rain Alert: આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં-ક્યાં પડશે ?

IMD Rain Alert: શ્રાવણ બાદ રાજ્યમાં ભાદરવો પણ વરસાદી માહોલથી ભરપૂર રહેવાનો છે. રાજ્યના હવામાન વિભાગે આજે પણ આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરી છે

IMD Rain Alert: શ્રાવણ બાદ રાજ્યમાં ભાદરવો પણ વરસાદી માહોલથી ભરપૂર રહેવાનો છે. રાજ્યના હવામાન વિભાગે આજે પણ આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણથી લઇને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આજે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. મહેસાણા અને બનાસકાંઠામાં આજે હળવો વરસાદ વરસી શકે છે. આની સાથે મહીસાગર, ખેડા, આણંદમાં પણ હળવા વરસાદી ઝાંપટા આવી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ ખાબકી શકે છે. પાટણ, ગાંધીનગરની સાથે સાથે અમદાવાદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથમાં પણ આજે હળવા વરસાદની શક્યતા છે. દમણ, દાદરાનગર હવેલી, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપીમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ આગાહી કરવામાં આવી છે. 

સિઝનનો કેટલો વરસાદ વરસ્યો?

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 120.80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 128.44 ટકા વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 116.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 104.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યના ડેમની શું છે સ્થિતિ?

પાણીની ભરપૂર આવક થતા રાજ્યના 207 પૈકી 115 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  કચ્છ-સૌરાષ્ટ્રના 95 જળાશયો હાઉસફુલ થયા છે.  તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ નવ ડેમ અને ઉત્તર ગુજરાતના બે ડેમ થયા છલોછલ ભરાઇ ચૂક્યાં છે.  સારા વરસાદને પગલે રાજ્યના 161 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી  પૈકી  90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ.. તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.

આ પણ વાંચો

Gujarat Rain: ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચારHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
Embed widget