શોધખોળ કરો
Advertisement
સાબરકાંઠા: પતિ અને પાંચ બાળકોની નજર સમક્ષ જ પત્ની પર પાંચ શખ્સોએ બગાડી દાનત ને પછી તેની સાથે શું કર્યું? જાણીને ચોંકી જશો
દાહોદના વતની અને ગઢોડા ગામમાં આવેલા એક ખેતરમાં ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવનાર ખેતમજૂર પરીવાર શુક્રવારની રાત્રે ખેતરમાં આવેલ એક ઓરડીમાં સુતો હતો.
હિંમતનગર: ગઢોડા ગામની નજીક આવેલા એક ખેતરમાં ખેતમજૂરી કરીને ગુજરાન કરતાં દાહોદના એક શખ્સ અને તેના બાળકોની નજર સામે જ તેની પત્નિ પર ગત મધ્યરાત્રિએ કાર લઈને આવેલા પાંચ અજાણ્યા શખ્સો પૈકી બે શખ્સો દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યાર બાદ દુષ્કર્મ આચરનાર તમામ ફરાર થઈ ગયા હતાં. આ ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી.
હિંમતનગરની એ ડિવીઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તમામના નિવેદન લઈને ફરીયાદ નોંધીને દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાને સારવાર તેમજ મેડીકલ ચેકઅપ માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
દાહોદના વતની અને ગઢોડા ગામમાં આવેલા એક ખેતરમાં ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવનાર ખેતમજૂર પરીવાર શુક્રવારની રાત્રે ખેતરમાં આવેલ એક ઓરડીમાં સુતો હતો. તે દરમિયાન એક સફેદ કારમાં પાંચ શખ્સો ત્યાં આવી સુતેલા પરીવારના મોભીને તેમની ગાડી બગડી ગઈ હોવાનું જણાવીને જગાડ્યો હતો અને પાણી માગ્યું હતું.

ત્યાર બાદ પાંચ શખ્સોમાંથી બે શખ્સો ઓરડીમાં જઈ તે શખ્સ અને તેના બાળકોની નજર સામે બન્ને શખ્સોએ પત્નિ પર દુષ્કર્મ આચરીને ગાડીમાં આવેલ તમામ શખ્સોએ મહિલા અને તેના પરિવારને ઓરડીમાં પુરી દઈને બારણું બંધ કરી ભાગી ગયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement