શોધખોળ કરો

Gir Somnath: ગીર સોમનાથમાં બે યુવકો નદીમાં તણાયા, એકનો મૃતદેહ મળ્યો બીજાની શોધખોળ ચાલુ

ગીર સોમનાથ: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી નાળા છલકાયા છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ અકસ્માતની પણ ઘટના સામે આવી છે. ઘણી જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં નદી પાર કરવાને લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

ગીર સોમનાથ: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી નાળા છલકાયા છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ અકસ્માતની પણ ઘટના સામે આવી છે. ઘણી જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં નદી પાર કરવાને લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો બીજી તરફ આજે ગીર ગઢડાના હરમડિયા ગામે સાંગાવાડી નદીમાં બે યુવાનો તણાયા હોવાની ઘટના સામે આવી છે. 

Gir Somnath: ગીર સોમનાથમાં બે યુવકો નદીમાં તણાયા, એકનો મૃતદેહ મળ્યો બીજાની શોધખોળ ચાલુ

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હરમડિયા ગામમાં જે બે યુવાનો તણાયા હતા તેમાના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.સ્થાનિક તરવૈયાઓએ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે જ્યારે બીજા યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા છે. જો કે, આ યુવાનો કેવી રીતે નદીના પ્રવાહમાં તણાયા તેની માહિતી સામે આવી નથી.

રાજકોટમાં ટ્રકે અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત

રાજકોટ: શહેરમાં એક અકસ્માકની ગોજારી ઘટના સામે આવી છે. શહેરના માધાપર ચોકડીથી અયોધ્યા ચોક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. સવારે 10 વાગ્યે ભાવેશ અને જીતેન્દ્ર નારીગરા નામના સગાભાઈ કામ અર્થે જતા હતા તે દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જે બાદ બન્નેને ગંભીર હાલમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને ભાઈઓના મોત નિપજ્યા હતા. મિસ્ત્રી કામ કરતા બન્ને સગાભાઈના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી શરૂ કરી છે.

આફ્રિકામાં અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોત

આફ્રિકાના જામબીયામાં અકસ્માતમાં એક ગુજરાતીનું મોત નિપજ્યું છે. જંબુસરના કાવી ગામના સલમાન બશીર પઠાણનું મોત નિપજ્યું. એક્ટિવા અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં કાવી ગામના યુવાને જીવ ગુમાવ્યો. અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિને 3 પુત્રો છે. ઘરના મોભીના મોતથી ત્રણ પુત્રોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. સલમાન જોબ પરથી પોતાની એક્ટિવા ગાડી લઈને ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ માદરે વતન કાવી ગામે થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget