શોધખોળ કરો

ગુજરાતમાં ડોક્ટરો બની રહ્યા છે કોરોનાથી સંક્રમિત, આ શહેરમા 30 ડૉક્ટરોને થયો કોરોના

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 5 હજારને પાર થયા છે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 5 હજારને પાર થયા છે. એક જ દિવસમાં નવા 5396 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું  કોરોનાના કારણે મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં કુલ 8,21,541 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે  3,18,945 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હવે ડોક્ટરો  કોરોનાની ઝપેટમા આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પાંચ તબીબોને કોરોના થયો હતો. આ સાથે જ કુલ છ તબીબોને કોરોના થયો હતો.

પબ્લિક રિલેશન ઑફિસર, 3 રેસિડેન્ટ તબીબ અને 2 નર્સિંગ સ્ટાફ સહિત કુલ 6 લોકોને કોરોના થયો હતો. મહત્વની વાત એ કે તમામ લોકો બીજી વખત કોરોનાથી સંક્રમિત થયા છે. સવારે કોરોનાના લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યા હતા અને સાંજે તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. જે વિભાગમાં સંક્રમણ ફેલાયું છે. તે વિભાગના તમામ તબીબોને આગામી 24 કલાકમાં RT-PCR રિપોર્ટ કરાવવા આદેશ કરાયો છે.

રાજકોટમાં પણ અમદાવાદની જેમ તબીબો કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. રાજકોટના 30 નામાંકિત તબીબોને કોરોના થયો છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોના કારણે આ ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. તબીબો ઉપરાંત તેમના પરિવારજનો અને હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય મેળાવડા યોજાઈ રહ્યા છે. તો સામાજિક કાર્યક્રમો પણ થઇ રહ્યા છે તેના કારણે ચેપ પ્રસરી રહ્યો છે અને તબીબો પણ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે.

Gujarat New Corona Guidelines: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યની તમામ સ્કૂલોના એકથી નવના ક્લાસ ક્યાં સુધી બંધ રાખવાની કરાઈ જાહેરાત ?  

ગુજરાત સરકારે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુમાં કોને આપી છૂટ ? છૂટ લેવા માટે શું કરવાનું રહેશે ?

Emraan Hashmi ની આ એક્ટ્રેસનો દરિયા કિનારે બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ફેન્સ બોલ્યા  'Hayeeeee Garmiiii'

સ્માર્ટફોન ખોવાઇ જાય તો ચિંતા નહીં, તમે આ ટ્રિક્સની મદદથી આસાનીથી શોધી શકશો મિનીટોમાં, જાણો ટ્રિક્સ...........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન

Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન

Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ

Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ
Chandu Champion Trailer: કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' નું દમદાર ટ્રેલર રિલીઝ, દેશભક્તિથી ભરપૂર હશે ફિલ્મ
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી

Lifestyle: શું લાંબા સમય સુધી કાજલ લગાવવાથી થાય છે આંખોને નુકશાન? જાણો આઈ મેકઅપની સાચી રીત

BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!

IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ

Embed widget