શોધખોળ કરો

કોરાનાની બીજી લહેરમાં આ 7 જિલ્લામાંથી આવ્યા રાહતના સમાચાર, એક દિવસમાં 10થી પણ ઓછા નવા કેસ નોંધાયા

રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 1871 નવા કેસ નોંધાયા છે અને 25  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 35403 પર પહોંચ્યો છે. જેમાંથી 521 દર્દી વેન્ટિલેટર પર અને 34882 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.40  ટકા છે. 

કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. જ્યાં ગઈકાલે નવા કેસના સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં પાટણમાં 8, છોટા ઉદેપુરમાં 5, તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, દાહોદમાં 2, મોરબીમાં 2 અને ડાંગમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે આ સાત જિલ્લામાંથી માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાટણમાં 36, છોટા ઉદેપુરમાં 10, તાપીમાં 16, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 106, મોરબીમાં 14 અને ડાંગમાં 15 લોકો એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા હતા.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 237, વડોદરા કોપોરેશન 216,   સુરત કોપોરેશન 139,  રાજકોટ કોર્પોરેશન 114,  વડોદરા 99, પોરબંદર 75, જુનાગઢ 73, નવસારી 60,  સુરત 58,  બનાસકાંઠા 57, ભરુચ 52, રાજકોટ 51, પંચમહાલ 49, જામનગર કોર્પોરેશન 47, ભાવનગર 39, સાબરકાંઠા 39, કચ્છ 36, અરવલ્લી 35, ગીર સોમનાથ 35, જૂનાગઢ કોર્પોરેશન 35, મહેસાણા 33, વલસાડ 33, ખેડા 31, આણંદ 27,  ભાવનગર કોર્પોરેશન 27, દેવભૂમિ દ્વારકા 26, અમરેલી 25, જામનગર 24, મહીસાગર 22, ગાંધીનગર કોર્પોરેશન 15, બોટાદ 11, નર્મદા 10,  ગાંધીનગર 9,   અમદાવાદ 8,  પાટણ 8, છોટા  ઉદેપુર 5, તાપી 4, સુરેન્દ્રનગર 3, દાહોદ 2, મોરબી 2 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1871   નવા કેસ નોંધાયા છે.

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોપોરેશન 5, વડોદરા કોપોરેશન 2,   સુરત કોપોરેશન 2,  રાજકોટ કોર્પોરેશન 0,  વડોદરા 1, પોરબંદર 0, જુનાગઢ 1, નવસારી 1,  સુરત 2,  બનાસકાંઠા 0, ભરુચ 1, રાજકોટ 1, પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, ભાવનગર 0, સાબરકાંઠા 1, કચ્છ 0, અરવલ્લી 1, ગીર સોમનાથ 0, જૂનાગઢ કોર્પોરેશન 0, મહેસાણા 0, વલસાડ 0, ખેડા 0, આણંદ 0,  ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, અમરેલી 1, જામનગર 1, મહીસાગર 0, ગાંધીનગર કોર્પોરેશન 0, બોટાદ 0, નર્મદા 0,  ગાંધીનગર 0,   અમદાવાદ 0,  પાટણ 0, છોટા  ઉદેપુર 1, તાપી 0, સુરેન્દ્રનગર 0, દાહોદ 0, મોરબી 0 અને ડાંગમાં  0  મોત  સાથે કુલ 25  મોત નોંધાયા છે.

રાજ્યમાં ગઈકાલે કુલ  1,83,070 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  94.40 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Rain Forecast: રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, નવરાત્રી બગડવાની શક્યતાઃ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, નવરાત્રી બગડવાની શક્યતાઃ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Rate Today: સોનાનો ભાવ ઉંધે માથે પટકાયો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનાનો ભાવ ઉંધે માથે પટકાયો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
વકફ બોર્ડ બિલ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંસદ અસદુદ્દીન ઓવૈસીને આપ્યો જડબાતોડ જવાબ 
વકફ બોર્ડ બિલ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંસદ અસદુદ્દીન ઓવૈસીને આપ્યો જડબાતોડ જવાબ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

JPC Meeting |  JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલીAmbalal Patel Forecast | પહેલા નોરતે જ એક સિસ્ટમ થશે સક્રિય, વરસાદ બગાડશે ખેલૈયાઓની મજાGujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહીAhmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Rain Forecast: રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, નવરાત્રી બગડવાની શક્યતાઃ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, નવરાત્રી બગડવાની શક્યતાઃ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Rate Today: સોનાનો ભાવ ઉંધે માથે પટકાયો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનાનો ભાવ ઉંધે માથે પટકાયો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
વકફ બોર્ડ બિલ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંસદ અસદુદ્દીન ઓવૈસીને આપ્યો જડબાતોડ જવાબ 
વકફ બોર્ડ બિલ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંસદ અસદુદ્દીન ઓવૈસીને આપ્યો જડબાતોડ જવાબ 
Gujarat Weather: આગામી ત્રણ દિવસમાં આ વરસાદ વધુ ઘાતક બનશેઃ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather: આગામી ત્રણ દિવસમાં આ વરસાદ વધુ ઘાતક બનશેઃ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી
બીજી ટેસ્ટમાં અશ્વિને બનાવ્યો નવો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા અને અનિલ કુંબલેને પાછળ છોડ્યા
બીજી ટેસ્ટમાં અશ્વિને બનાવ્યો નવો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા અને અનિલ કુંબલેને પાછળ છોડ્યા
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
ફટાફટ ઘટી જશે વજન, વધશે ચહેરાની ચમક...બસ રોજ પીવાનું શરૂ કરી દો આ જ્યુસ
ફટાફટ ઘટી જશે વજન, વધશે ચહેરાની ચમક...બસ રોજ પીવાનું શરૂ કરી દો આ જ્યુસ
Embed widget