શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ શહેરમાં PSIને ચાર દિવસમાં ત્રણ વાર સસ્પેન્ડ કરતાં પોલીસ તંત્રમા સોપો પડી ગયો...

અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે સોમવારે પીએસઆઇ પી.બી.લક્કડને વધુ બે અલગ અલગ કેસમાં વધુ બે સસ્પેન્શન ઓર્ડર પકડાવી દીધા હતા.

અમરેલીઃ અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે પીએસઆઇ પી.બી.લક્કડને ચાર દિવસમાં ત્રણ વાર સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ બેડામાં સોપ પડી ગયો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે અમરેલી તાલુકામાં થઈ રહેલી બેફમા રેતી ચોરીને કારણે અમરેલી તાલુકા પોલીસ મથકના તમામ સ્ટાફને બદલી નાંખ્યો હતો. આ સાથે તેમણે અમરેલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.બી.લક્કડને સસ્પેન્ડ કરી નાખ્યાં હતા.

અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે સોમવારે પીએસઆઇ પી.બી.લક્કડને વધુ બે અલગ અલગ કેસમાં વધુ બે સસ્પેન્શન ઓર્ડર પકડાવી દીધા હતા. આમ પીએસઆઇ પી.બી.લક્કડને માત્ર ચાર દિવસના ગાળામાં જ  ત્રણ વખત સસ્પેન્ડ કરાયાની અભૂતપુર્વ ઘટના બનતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. અમરેલી તાલુકામા વધેલા બેફામ રેતી ચોરીના કારણે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે સોમવારે એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ જાડેજાને પણ અમરેલી જિલ્લા હેડ કવાર્ટરમા મુકી દીધા હતા. પોલીસ સૂત્રોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે એસઓજીમાથી 70 ટકા સ્ટાફની બદલી કરાયા બાદ હવે પોલીસ વડા દ્વારા એલસીબીની સાફ સફાઇ શરૂ કરાઇ છે.

 પોલીસ તંત્રમાં મલ્ટિપલ સસ્પેન્શનની ઘટના ભાગ્યે જ બનતી હોય છે. આવી જ એક  ઘટનામાં અમરેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પી.બી.લક્કડને ખુબ જ ટુંકાગાળામા ત્રણ વખત સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. તાલુકા પોલીસ મથકની હદમાં બેફામ રેતી ચોરી ચાલી રહી છે અને પોલીસ દ્વારા હપ્તા લઈને આંખ આડા કાન કરાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા જિંલ્લા પોલીસ વડાએ પીએસઆઈ લક્કડ સામે તપાસ શરૂ કરાવીને સસ્પેન્ડ કરી દીધા હતા.

 પીએસઆઈ લક્કડ સામે અન્ય બે મામલામા પણ તપાસ ચાલી રહી હતી. આ વિસ્તારમા દારૂની હેરફેરના એક મામલામા પણ આજે તેમને સસ્પેન્ડ કરતો ઓર્ડર આપી દેવાયો હતો.   એક આરોપી સામે અટકાયતી પગલા લેવામા કસૂરર કરવા બદલ તેમને ત્રીજી વખત પણ સસ્પેન્શનનો ઓર્ડર આપી દેવાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ

Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?

Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ

Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત

GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Embed widget