શોધખોળ કરો

જૂનાગઢ : 75માં સ્વતંત્ર પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજયને સંબોધન, જાણો શું કરી મહત્વની જાહેરાત

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવી કર્યું ધ્વજ વંદન

LIVE

Key Events
જૂનાગઢ : 75માં સ્વતંત્ર પર્વે  મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજયને સંબોધન, જાણો શું કરી મહત્વની જાહેરાત

Background

આજે દેશ 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે.  રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવી કર્યું ધ્વજ વંદન.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોઘન કરતા મંચ પરથી સૌને 75માં સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી. ઉલ્લેખનિય છે કે, તેમણે કહ્યું કે,  75 માં વર્ષે ને અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ સ્વરાજ થી સુરાજ સુધીની સફર ચાલુ કરી છે.

10:45 AM (IST)  •  15 Aug 2021

સ્વતંત્ર પર્વની ઉજવણીના અવસરે કોરોના વોરિયર્સ વિશે CM રૂપાણીએ કરી આ વાત

CMએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "કોરોનાની બીજી લહેર સિસ્ટમ માટે પડકારરૂપી જેની વચ્ચે પણ અડગ નિષ્ઠાથી સેવા આપતા રહેતા કોરોના વોરિયર્સની સેવા અનન્ય છે"

ગુજરાતમાં  કોરોના સામે મુકાબલો કપો હતો, કોરોન ના કપરા કાળમાં આપણે મર્યાદિત નિયંત્રણ વચ્ચે  લડાઈ લડી.સૌ કોઈ કોરોના વોરિયર્સને અભિનંદ અને તેમનો ઋણ સ્વીકારું છું".

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી મૃત્ય પામેલા મૃતકોને પણ વીર શહીદો સાથે શ્રદ્ધાજલિ પાઠવતા કહ્યું કે, "મૃત્યુ પામેલા તમામ નાગરિકોને શ્રધાંજલિ આપું છું".

10:36 AM (IST)  •  15 Aug 2021

75માં સ્વતંત્ર પર્વની ઉજવણી ના અવસરે CM રૂપાણીએ 5 લાખ ગેસ કનેકશન સહિત અન્ય કરી કરી જાહેરાત

CMએ ગેસ કનેકશનની જાહેરાત કરતા  કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના હેઠળ 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. 

રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. 

રાજ્યનો ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30ના બદલે 50 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.

10:32 AM (IST)  •  15 Aug 2021

મુંખ્યમંત્રી વિજય રૂપાણીએ 75માં સ્વતંત્ર પર્વે દોહરાવ્યો આ સંકલ્પ

જૂનાગઢથી રાજ્વાસીઓને સંબોધતા  વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને વંદન, જેના આપણે હંમેશા ઋણી રહેશું, તેમણે રાજ્યના વિકાસ માટેના   સંકલ્પને દોહરાવતા કહ્યું કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.

10:28 AM (IST)  •  15 Aug 2021

મુખ્યમંત્રી વિજય રૂપાાણીએ 75માં સ્વતંત્ર પર્વના અવસરે રાજ્યના વિકાસ માટે કરી આ મહત્વપૂર્ણ વાત

મુખ્યમંત્રી વિજ્યરૂપાણીએ કહ્યું કે, 75માં વર્ષેને અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજથી સુરાજ સુધીની સફર ચાલુ કરી છે.આજે સરકાર વતન પ્રેમ યોજના આપની સામે લાવી રહી છે. જેમાં 40 ટકા ખર્ચે રાજ્ય સરકાર જ્યારે 60 ટકા ખર્ચ દાતા કરશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Embed widget