શોધખોળ કરો

ગુજરાતમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારા કેટલા હેલ્થ વર્કર્સે બીજો ડોઝ નથી લીધો તેનો આંકડો જાણીને લાગી જશે આઘાત

રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11  ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા છે.

જોકે રસીકરણને ગુજરાતમાં જે ડેટા સામે આવ્યા છે તે જાણીને ચોંકી જશો. ગઈકાલે સરકારે આપેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 89 લાખ 14 હજાર 463 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી ગઈકાલે 2 લાખ 66 હજાર 222 ડોઝ આપવામાં આવ્યા હતા. જોકે અહીં ચોંકાવનારો આંકડો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરનો છે. આંકડા અનુસાર હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરમાં કુલ 19 લાખ 37 હજાર 968એ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ લેનાર હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈ વર્કરની સંખ્યા અડધા જેટલી છે એટલે કે માત્ર 10 લાખ 85 હજાર 344 લોકોએ જ બીજો ડોઝ લીધો છે. મહત્ત્વની વાત એ છે કે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત જ હેલ્થકેર વર્કર અન ફ્રન્ટલાઈન વર્કરને રસી આપવથી થઈ હતી જે જાન્યુઆરીમાં શરૂઆત થઈ હતી. આ જાન્યુઆરીથી અત્યાર સુધીના 6 મહિના થવા છતાં અડધા જેટલા હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરે પ્રથમ ડોઝ લીધો નથી.

ગુજરાતમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારા કેટલા હેલ્થ વર્કર્સે બીજો ડોઝ નથી લીધો તેનો આંકડો જાણીને લાગી જશે આઘાત

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 93, વડોદરા કોર્પોરેશનમાં 95, સુરત કોર્પોરેશન 63, વડોદરા 38, સુરતમાં 37, રાજકોટમાં 29, રાજકોટ કોર્પોરેશનમાં 29, જુનાગઢમાં 26, જામનગર કોર્પોરેશનમાં 19, ગીર સોમનાથમાં 16, ખેડામાં 16, આણંદમાં 14, અરવલ્લીમાં 13, નવસારીમાં 13, મહેસાણામાં 11, બનાસકાંઠામાં 11, ભરૂચમાં 11, અમરેલીમાં 10, જાનગરમાં 9 કેસ  નોંધાયા હતા.

આ જિલામાં ન નોંધાયા એક પણ કેસ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન કેટલાક જિલ્લામાં ઝીરો તો કેટલાક જિલ્લામાં સિંગલ આંકડામાં કેસ નોંધાયા છે. ડાંગ અને સુરેન્દ્રનગરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે તાપી, મોરબી, છોટા ઉદેપુરમાં 1-1 કેસ નોંધાયા હતા.

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 1, વડોદરામાં 1, સુરતમાં 1, જુનાગઢમાં 1, અમરેલીમાં 1, જામનગરમાં 1, મહિસાગરમાં 1 મળી કુલ 10 લોકોને કોરોના ભરખી ગયો હતો.

રાજ્યમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,66,222 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 3674 હેલ્થકેર વર્કર  અને ફ્ર્ન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ, 3988 હેલ્થકેર વર્કર  અને ફ્ર્ન્ટ લાઇન વર્કરને બીજો ડોઝ,   45થી વધુના ઉંમરના 47426 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમર23865 લોકોને બીજો ડોઝ. 18-44 વર્ષ સુધીની 165660 લોકને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 11609 લોકોને બીજો ડોઝ અપાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Embed widget