શોધખોળ કરો

Crime :મહેસાણામાં વધુ એક કબૂતરબાજીનો કિસ્સો, એજન્ટે અમેરિકાના બદલે આફ્રિકા પહોંચ્યો અને 28 લાખ પડાવ્યાં

મહેસાણામાં વધુ એક કબૂતર બાજીની કિસ્સો સામે આવ્યો છે.કડીના એક યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા પહોંચાડ્યો અને 28 લાખ પડાવી લીધા.

Crime :મહેસાણામાં વધુ એક કબૂતર બાજીની કિસ્સો સામે આવ્યો છે.કડીના એક યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા પહોંચાડ્યો  અને 28 લાખ પડાવી લીધા.

મહેસાણામાં વધુ એક કબૂતર બાજીની કિસ્સો સામે આવ્યો છે.કડીના એક યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા પહોંચાડ્યો  અને 28 લાખ પડાવી લીધા.નિલેશ પટેલ અમેરિકા જવા માંગતો હોય જેને લઇ 50 લાખમાં અમેરિકા મોકલવાનું નકકી કરાયું .નિલેશને અમેરિકા મોકલવાની જગ્યાએ આફ્રિકા મોકલી નિલેશના ભાઇ નિતીન પટેલ પાસે થી 28  લાખ પડાવી નિલેશને પરત ઈંડિયા મોકલી દીધો હતો . આ ઘટનાની ફરિયાદ બાદ કેતુલપૂરી ગોસ્વામી અને કમલેશ વ્યાસ નામના એજન્ટના નામ ખૂલ્યા છે..

સમગ્ર ઘટના 2019 માં બની હતી જોકે બંને એજન્ટો નાણા પરત ના આપતા આખરે કડી પોલીસ સ્ટેશનમાં પીડિતે ફરિયાદ  નોંધાવી હતી.  

Kolkata: ISF પ્રદર્શનકારીઓ પર પોલીસ કર્યો લાઠીચાર્જ, અનેક ને ઇજા, MLA સહિત 100 લોકોની ધરપકડ

Kolkata Police Arrested ISF MLA: મધ્ય કોલકાતાના એસ્પ્લેનેડ વિસ્તારમાં વિપક્ષી ભારતીય સેક્યુલર ફ્રન્ટ (ISF) દ્વારા કરવામાં આવેલ વિરોધ શનિવારે બપોરે હિંસક બન્યો અને પોલીસ સાથેની અથડામણમાં ઘણા પોલીસકર્મીઓ અને ISF કાર્યકરો ઘાયલ થયા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ISFની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એકમાત્ર ધારાસભ્ય નૌશાદ સિદ્દીકી કે જેઓ વિરોધનું નેતૃત્વ કરી રહ્યા છે અને લગભગ 100 પક્ષ સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગર ખાતે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કથિત હુમલાઓ સામે ISF ડોરિના ક્રોસિંગ પર વિરોધ કરી રહ્યું હતું. વિરોધીઓએ નિર્ણાયક જવાહરલાલ નહેરુ રોડ ઈન્ટરસેક્શનની આસપાસ ચક્કાજામ કર્યો હતો, જેના પગલે પોલીસે તેમને જવાહરલાલ નહેરુ રોડ ખાલી કરવા અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી હતી.. જો કે પાર્ટીના કાર્યકરોએ રસ્તો ખુલ્લો કરવાનો ઇનકાર કર્યો હતો અને માંગ કરી હતી કે ભાંગરમાં તેના કાર્યકરો પરના હુમલામાં સામેલ ગુનેગારોની પહેલા ધરપકડ કરવામાં આવે. પાર્ટીની રચના 2021માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.

જ્યારે 19 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા

કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે કહ્યું, "તેઓ (વિરોધીઓ) અડગ હતા અને ઝઘડા પછી અમારા એક અધિકારી પર હુમલો કર્યો. અમારા અધિકારીઓએ દરમિયાનગીરી કરી અને પછી પાર્ટીના કાર્યકરોએ અમારા અધિકારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો. અમારે તેમને વિખેરવા પડ્યા." ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. ઝપાઝપીમાં કેટલાક અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 19 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. "ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. કેટલાક SSKM હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે કેટલાક કલકત્તા મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે," વિનીત ગોયલે SSKM હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મીઓને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું. પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા ISF સમર્થકોની સંખ્યા જાણી શકાઈ નથી

આરએએફ અને સશસ્ત્ર પોલીસકર્મીઓની તૈનાતી

મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં RAF અને સશસ્ત્ર પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ભીડને કાબૂમાં લેવા માટે અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ એક કલાકની જહેમત બાદ પોલીસે રસ્તો સાફ કરીને દેખાવકારોને હટાવ્યા હતા.

ધારાસભ્ય સહિત 100 ISF કાર્યકરોની ધરપકડ

ધારાસભ્યની પહેલા અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. મીટિંગમાં હાજરી આપીને ભાંગર પરત ફરી રહેલા ઓછામાં ઓછા 100 ISF કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. સિદ્દીકીએ ભાંગરમાં પોલીસની નિષ્ક્રિયતા અને તેની અટકાયત પહેલા એસ્પ્લાનેડ ખાતે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા સામે બળપ્રયોગની નિંદા કરી હતી.

શા માટે શરૂ થયો હંગામો?

એક દિવસ પહેલા TMC કાર્યકર્તાઓએ કથિત રીતે ભાંગરમાં ISFના પાર્ટી કાર્યાલયોને આગ લગાવી દીધી હતી. જો કે, શાસક પક્ષે દાવો કર્યો હતો કે ISF છેલ્લા કેટલાક દિવસોથી હથિયાર ધારી માણસો લાવીને અને તેમના સમર્થકો પર હુમલો કરીને આ વિસ્તારમાં વાતાવરણ બગાડવાનું કામ કરી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget