શોધખોળ કરો

Kheda : 20 વર્ષીય યુવકે કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?

પોરડા ગામના રહીશ દિલીપભાઈ પ્રદીપભાઈ પરમાર (ઉંમર 20) એ અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું છે. યુવકે બાઈક GJ07-CS-6217 પુલની મધ્યમાં મુકીને નહેરમાં છલાંગ લગાવી દીધી હતી.

ખેડાઃ કપડવંજના ફતિયાબાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં એક યુવાને મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ઘઈ છે. કપડવંજ નડિયાદ રોડ પરની ઘટના છે. યુવક કઠલાલ તાલુકાના પોરડા ગામનો રહીશ હોવાનું જાણવા મળી રહ્યું ચે. 

પોરડા ગામના રહીશ દિલીપભાઈ પ્રદીપભાઈ પરમાર (ઉંમર 20) એ અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું છે. યુવકે બાઈક GJ07-CS-6217 પુલની મધ્યમાં મુકીને નહેરમાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો તેમજ યુવકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા. તરવૈયા ટીમ દ્વારા યુવકના મૃતદેહને બહાર કાઢવા તજવીજ હાથ ધરાઈ.

રાજકોટઃ  કુવાડવા રોડ પર ઝૂંપડામાં મોડી રાત્રે આગ ફાટી નીકળતાં અફરા-તફરી મચી ગઈ હતી. આ આગ લાગવાની દુર્ઘટનામાં એક બાળકીનુ મોત નીપજ્યું છે. જ્યારે 3 લોકો દાઝી જતાં તેમણે સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુવાડવા પોલીસ સ્ટેશન પાસે સોમવારે રાત્રે 11 વાગ્યા આસપાસ ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. 

આગમાં 3 બાળકી સહિત ઘરના સભ્યો દાઝી ગયા હતા. જેમાં એક વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ અન્ય એક બાળકી અને યુવતીની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને પ્રાથમિક તપાસમાં લાઇટ જતાં પરિવારે દીવો કરવા જતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે બાઇકમાંથી શિશિમાં પેટ્રોલ કાઢી દીવો પ્રગટાવતાં જ આગ ભભુકી ઉઠી હતી. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ઝૂંપડામાં લાગેલી આગમાં પુરી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.1), પ્રિયા સન્નીભાઈ સોલંકી (ઉં.વ.10), ભાવુબેન ચંગાભાઈ સોલંકી (ઉં.વ.25), પૂંજી ચંગાભાઈ સોલંકી (ઉં.વ.8), રૂપા સુનીલભાઈ સોલંકી (ઉં.વ.26) અને બે બાળક દાઝી જતાં તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જોકે, પુરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત અતિગંભીર છે.

બનાવની જાણ થતાં તરત જ 108 અને ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ

અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

Embed widget