શોધખોળ કરો

Kheda: નદીમાં પુર આવતા અડધી રાત્રે આ ગામમાં ઘૂસ્યુ પાણી, લોકોએ ફટાફટ ખાલી કરી દુકાનો-ઘરો, ધારાસભ્ય મદદે

ખેડાના કપડવંજના મોટીઝેર ગામમાં અડધી રાત્રે નદીના પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોમાં ફફડાટ પેદા થયો છે. 

Kheda: દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વરસાદ ખાબકી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં વરસાદો સાર્વત્રિક રાઉન્ડ શરૂ થઇ ગયો છે, અને હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ બધાની વચ્ચે ખેડા જિલ્લામાં વરસાદી પાણીએ કેર વર્તાવ્યો છે. સમાચાર મળી રહ્યાં છે કે, ખેડાના કપડવંજના મોટીઝેર ગામમાં અડધી રાત્રે નદીના પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોમાં ફફડાટ પેદા થયો છે. 

Kheda: નદીમાં પુર આવતા અડધી રાત્રે આ ગામમાં ઘૂસ્યુ પાણી, લોકોએ ફટાફટ ખાલી કરી દુકાનો-ઘરો, ધારાસભ્ય મદદે

મળતી માહિતી પ્રમાણે, ખેડે જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં ગઇ રાત્રે વરસાદી પાણી કેર વર્તાવ્યો હતો.

Kheda: નદીમાં પુર આવતા અડધી રાત્રે આ ગામમાં ઘૂસ્યુ પાણી, લોકોએ ફટાફટ ખાલી કરી દુકાનો-ઘરો, ધારાસભ્ય મદદે

ગામમાં અડધી રાત્રે -મધ્યરાત્રીએ નદીના પાણી ગામમાં ઘૂસી ગયા હતા. મોટી ઝેર ગામમાંથી પસાર થતી વરાસી નદીમાં અચાનક વરસાદના કારણે પુર આવ્યુ અને નદીના પાણી ગામમાં ઘૂસી ગયા હતા. વરાસી નદી બે કાંઠે વહેતી થઇ ગઇ છે. વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મોટી ઝેર સહિત કપડવંજ તાલુકામાં ભારે અસર જોવા મળી રહી છે.

Kheda: નદીમાં પુર આવતા અડધી રાત્રે આ ગામમાં ઘૂસ્યુ પાણી, લોકોએ ફટાફટ ખાલી કરી દુકાનો-ઘરો, ધારાસભ્ય મદદે

પાણી ઘૂસતા ગામના મુખ્ય બજારમાં આવેલી 25થી વધું દુકાનોને તાત્કાલિક ખાલી પણ કરાવવામાં આવી હતી. જોકે, આ દરમિયાન કપડવંજ ધારાસભ્ય રાજેશકુમાર ઝાલાએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતુ.

Kheda: નદીમાં પુર આવતા અડધી રાત્રે આ ગામમાં ઘૂસ્યુ પાણી, લોકોએ ફટાફટ ખાલી કરી દુકાનો-ઘરો, ધારાસભ્ય મદદે

ભાદરવામાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો

ઓગસ્ટ મહિનાના વિરામ બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં ખાબક્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગોધરામાં સાડા નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં શહેરામાં સાડા નવ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તલોદમાં સવા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બાયડમાં સવા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધનસુરામાં સવા આઠ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મોરવા હડફમાં સાડા સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં સાત ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહુધામાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં લીમખેડામાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કડીમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં પોણા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કઠલાલમાં પોણા છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સાડા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં સવા પાંચ ઈંચ ઈવરસાદ

છેલ્લા 24 કલાકમાં માણસામાં સવા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દહેગામમાં પોણા પાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગળતેશ્વરમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મોડાસામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડેસરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સિંગવડમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઉમરેઠમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધાનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં હાલોલ, દસક્રોઈ, આણંદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મહેમદાવાદ, ગરબાડા, કલોલમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખાનપુર, પાવી જેતપુર, પાટણમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિસનગર, કલોલ ઝાલોદમાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સંજેલી, ભિલોડા, દેવગઢબારીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર, ઠાસરા, બેચરાજીમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વંથલી, વિજાપુર, ડીસામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા, દસાડા, કડાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget