ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો

અટલ બિહારી બાજપેઈ સાથે હરિસિંહ ગોહિલ
ભાવનગર જિલ્લાના ગઢુલા ખાતે સાધારણ ક્ષત્રિય પરિવારમાં જન્મેલા હરિસિંહ ગોહિલનુ પ્રારંભિક જીવન ખૂબ જ સંધર્ષપૂર્ણ હતુ.
દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં પડ્યા છે. પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. પક્ષો દ્વારા ભરતી મેળા યોજવામાં આવી રહ્યા છે. પક્ષના સિદ્ધાંતોને નેવે મૂકી

