શોધખોળ કરો

Gujarat Municipal Election 2021: 6 મહાનગરપાલિકામાં પ્રચાર પડઘમ શાંત

ગાંધીનગર: રાજ્યની છ મહાનગરપાલિકામાં પ્રચાર પડઘમ શાંત થયા છે. હવેથી ઉમેદવારો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી શકેશે.

ગાંધીનગર: રાજ્યની છ મહાનગરપાલિકામાં પ્રચાર પડઘમ શાંત થયા છે. હવેથી ઉમેદવારો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી શકેશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા રાજકીય પક્ષોના નેતાઓએ મતદારોને રિઝવવા એડિચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના પ્રદેશપ્રમુખ સી આર પાટિલે આજે અમદાવાદમા રેલી યોજી હતી અને બાદમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે મતગણતરી 23 મીએ હાથ ધરાશે. હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષો પ્રચાર નહી કરી શકે. તેમજ હવે કાલથી તે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ગુજરાત ચુંટણી પંચે ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણી પત્ની ડૉ. પ્રીતિ અદાણી સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પહોંચ્યા, ગુરુદેવશ્રી રાકેશજી સાથે મુલાકાત કરી

Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી

વીજ સંકટ વચ્ચે રાજ્ય સરકારની સોલાર રૂફટોપની નવી યોજના, જાણો કોને મળી શકશે લાભ

Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ

Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
રિલાયન્સની રિફાઇનરીમાં માર્કો રૂબિયોનું ભવ્ય સ્વાગત, મુકેશ અંબાણી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

Embed widget