શોધખોળ કરો

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું, કચ્છ જિલ્લો આ બાબતે નંબર વન, કચ્છી દાબેલીને પણ કરી યાદ

PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે કચ્છના પ્રવાશે છે. આ દરમિયાન તેમણે કચ્છવાસીઓને અનેક ભેટ આપી છે. કરોડો રૂપિયાના કામોની ભેટ આજે પીએમ મોદીએ આપી છે.

PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે કચ્છના પ્રવાશે છે. આ દરમિયાન તેમણે કચ્છવાસીઓને અનેક ભેટ આપી છે. કરોડો રૂપિયાના કામોની ભેટ આજે પીએમ મોદીએ આપી છે. આ દરમિયાન તેમણે કચ્છના લોકોને સંબોધિત પણ કર્યા હતા. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, ભૂજમાં બનેલું સ્મૃતિવન કચ્છને નવી ઓળખ આપશે. દરેક લોકોએ તેમના ઘરે આવતા મહેમાનોને અહીં જોવા લાવવા જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે, કચ્છનો જે વિકાસ થયો છે તેમાં આ ડબલ એન્જીન સરકારની પ્રતિબંધતા દર્શાવના દર્શન થાય છે. જ્યારે સ્મૃતીવનમાં ગયો તો ઘણી યાદો મારા ધ્યાનમાં તાજી થઈ. આપણું સ્મૃતિવન દુનિયાના કોઈ મ્યુઝિયમથી ઓછું નથી. સમુહિકતાનીએ શક્તિએ કચ્છને મુશ્કેલ સમયમાં સંભાળ્યું. ભૂકંપ બાદનીએ પહેલી દિવાળી મેં અને મારી સરકારે નહોતી મનાવી. મેં કચ્છના લોકો સાથે તે દીવાળી મનાવી હતી. મેં ત્યારે કહ્યું હતું કે કચ્છની આ આફતને અવસરમાં બદલવાની છે.

કચ્છની દાબેલી અને અન્ય ચીજોનો પણ પીએમએ સ્પીચમાં ઉલ્લેખ કર્યો હતો. ફળ ઉત્પાદનમાં ગુજરાતનો પહેલા નંબરનો જિલ્લો કચ્છ બન્યો છે. ગુજરાતને બદનામ કરવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા. ગુજરાતને બદનામ કરવા માટે કાવતરું કરવામાં આવ્યું. આ બધી જ બાબતોને પાછળ છોડીને ગુજરાતે વિકાસને આગળ ધપાવ્યો. કોઈ એવું વ્યક્તિ નહિ હોય જેને કચ્છનું મીઠું ન ખાધું હોય.

વડાપ્રધાન મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતુ. ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત છે સ્મૃતિવન. ભૂજનો ભૂજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 50 ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. રિયલ ટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

5 હજાર 079 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
PM નરેન્દ્ર મોદી કચ્છમાં 5 હજાર 079 કરોડથી વધુના વિકાસ કાર્યોનું  લોકાર્પણ કરશે. સ્મૃતિવન, નહેર, ભુજ નખત્રાણા સબસ્ટેશન, વિજ્ઞાન કેંદ્ર, તેમજ ડેરી પ્લાંટનું લોકાર્પણ કરશે. 

આ પણ વાંચો

Irfan Pathan Cobra Movie: ઈરફાન પઠાણની ડેબ્યૂ ફિલ્મને લઈને રોબિન ઉથ્થપાએ આપ્યું મોટું નિવેદન

Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થી ક્યારે ? જાણો ગણેશ પૂજાથી કયા-કયા ગ્રહ થાય છે શાંત

Sachin’s First Car: ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રથમ કાર Maruti 800 ફરી થઈ દોડતી, જુઓ વીડિયો

Photos: રિયલ લાઇફમાં આ રીતે જિંદગી જીવે છે રશ્મિકા મંદાના, તસવીરોમાં દેખાયુ સાદુ જીવન, જુઓ......

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો

ટોપ સ્ટોરી

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Embed widget