શોધખોળ કરો

Photos: રિયલ લાઇફમાં આ રીતે જિંદગી જીવે છે રશ્મિકા મંદાના, તસવીરોમાં દેખાયુ સાદુ જીવન, જુઓ......

રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ કુલ ચાર તસવીરો શેર કરતાં પોતાના વિશે ખુબ ઉંડાણપૂર્વક વાત કરી છે. રશ્મિકા મંદાનાને યાદ નથી કે આ તસવીરો ક્યારની છે,

Rashmika Mandanna: એક એક્ટ્રેસ તરીકે રશ્મિકા મંદાનાને તમામ લોકો ખુબ સારી રીતે જાણે છે, પણ જો વાસ્તવમાં તે કયા પ્રકારની વ્યક્તિ છે, તે આ તસવીરો પરથી તમે જાણી શકશો. રશ્મિકા મંદાના હવે માત્ર સાઉથની જ જાણીતી એક્ટ્રેસ નથી રહી, 'પુષ્પા' થી તે એક નેશનલ ક્રશ બની ચૂકી છે. તેની કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને બતાવ્યુ છે કે તે અસલ જિંદગીમાં કેવી છે. 

રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ કુલ ચાર તસવીરો શેર કરતાં પોતાના વિશે ખુબ ઉંડાણપૂર્વક વાત કરી છે. રશ્મિકા મંદાનાને યાદ નથી કે આ તસવીરો ક્યારની છે, પણ જો તેનુ કહેવુ છે કે એક એક્ટ્રેસ ઉપરાંત તે આવી જ છે જેવી તે તસવીરોમાં દેખાય છે. તસવીરોમાં રશ્મિકા મંદાના પોતાની એક નાની દુનિયામાં ખોવાયેલી દેખાઇ રહી છે, તેને ખુદને આ તસવીરો દ્વારા ડિસ્ક્રાઇબ કરી છે. રશ્મિકા મંદાના એ કહેવતને પણ યાદ કરી છે કે, એક તસવીર હજાર શબ્દો બરાબર હોય છે. તેની લેટેસ્ટ તસવીરો આવી છે. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

રશ્મિકા મંદાનાના વર્ક ફ્રન્ટવી વાત કરીએ તો તેને લેટેસ્ટ કાર્તિક આર્યનની સાથે જોવામાં આવી છે. કહેવાઇ રહ્યુ છે કે, બન્ને એક જાહેરાતમાં સાથે કામ કરવાના છે. આમ પણ રશ્મિકા મંદાના બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારીમાં છે, તેની પાસે એક નહીં પરંતુ ત્રણ મોટી ફિલ્મો છે. આમાની એક અમિતાભ બચ્ચની સાથે પણ છે.

જે 'પુષ્પા'ના કારણે રશ્મિકા મંદાનાને દેશભરમાં લોકપ્રિયતા મળી, તેની સિક્વલ પણ આવવાનુ એલાન થઇ ચૂક્યુ છે. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

----

આ પણ વાંચો.. 

Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય

India Playing XI: પાકિસ્તાન સામે રોહિત સાથે ઓપનિંગમાં ઉતરશે આ ધાકડ બેટ્સમેન, એકસાથે ત્રણ વિકેટકીપરો ટીમમાં સામેલ

Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....

Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન

CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા

Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Embed widget