શોધખોળ કરો

Gujarat Bypoll: વિધાનસભાની પેટાચૂંટણીમાં ક્યાં થયું સૌથી વધુ મતદાન ? નામ જાણીને ચોંકી જશો ?

ગુજરાતમાં લોકસભાની સાથે સાથે પેટાચૂંટણી માટે પણ મતદાન ગઇકાલે યોજાયુ હતુ, 25 બેઠકોની સાથે વિધાનસભા પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ

Gujarat Bypoll: ગઇકાલે દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ હતુ, જેમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, આમાં ગુજરાતની 25 લોકસભા બેઠકની સાથે સાથે પાંચ વિધાનસભાની બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ખાસ વાત છે કે, ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, કેમકે સૌથી ચર્ચિત વાઘોડિયા વિધાનસભામાં સૌથી વધુ મતદાન થયુ છે. જાણો અહીં પાચેય વિધાનસભાની હાલની સ્થિતિ.

ગુજરાતમાં લોકસભાની સાથે સાથે પેટાચૂંટણી માટે પણ મતદાન ગઇકાલે યોજાયુ હતુ, 25 બેઠકોની સાથે વિધાનસભા પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ, આમાં સૌથી ચોંકાવનારો આંકડો વાઘોડિયા વિધાનસભાનો સામે આવ્યો છે. ચૂંટણી પંચના તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીનું સરેરાશ મતદાન 62.48 ટકા જેટલુ નોંધાયુ છે. આમાં સૌથી વધુ વાઘોડીયા બેઠક પર 70.20 ટકા મતદાન નોંધાયુ છે. આ ઉપરાંત અન્ય બેઠકોની વાત કરીએ તો વિજાપુર વિધાનસભા બેઠક પર 64.04 ટકા મતદાન થયું, ખંભાત વિધાનસભા બેઠક પર 66.28 ટકા મતદાન થયુ, પોરબંદર વિધાનસભા બેઠક પર 57.99 ટકા મતદાન થયુ અને માણાવદર વિધાનસભા બેઠક પર 53.93 ટકા મતદાન નોંધાયુ હતુ.  

  • જાણો, ગુજરાતની 25 લોકસભા બેઠકો પર, ક્યાં કેટલું થયું મતદાન

    કચ્છ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 55.33 ટકા મતદાન 
  • બનાસકાંઠા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 69.41 ટકા મતદાન 
  • પાટણ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.37 ટકા મતદાન 
  • મહેસાણા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.82 ટકા મતદાન
  • સાબરકાંઠા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 63.22 ટકા મતદાન
  • ગાંધીનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.76 ટકા મતદાન
  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 54.72 ટકા મતદાન
  • અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 55.46 ટકા મતદાન 
  • સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 54.33 ટકા મતદાન
  • રાજકોટ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.60 ટકા મતદાન
  • પોરબંદર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 51.76 ટકા મતદાન 
  • જામનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.67 ટકા મતદાન
  • જૂનાગઢ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.88 ટકા મતદાન
  • અમરેલી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 50.07 ટકા મતદાન
  • વનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 53.57 ટકા મતદાન
  • આણંદ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 64.90 ટકા મતદાન
  • ખેડા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.87 ટકા મતદાન
  • પંચમહાલ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.27 ટકા મતદાન
  • દાહોદ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.37 ટકા મતદાન 
  • વડોદરા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 62.34 ટકા મતદાન
  • છોટાઉદેપુર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 68.37 ટકા મતદાન
  • ભરૂચ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 68.96 ટકા મતદાન
  • બારડોલી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 64.83 ટકા મતદાન
  • નવસારી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.40 ટકા મતદાન
  • વલસાડ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 71.14 ટકા મતદાન 

ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું. જણાવી દઈએ કે, ગુજરાતની એક સુરત બેઠક બિનહરીફ જાહેર થતા આ બેઠક પર મતદાન થયું ન હતું.
ગુજરાતની 25 બેઠક પર મતદાનને લઈ EXCLUSIVE જાણકારી, જાણો કઈ બેઠક પર કેટલું થયું વોટિંગ

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે(7 મે) 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું.  ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ 73 અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા વોટિંગ થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Embed widget