શોધખોળ કરો

પોરબંદર ટ્રિપલ મર્ડરઃ હેતલ-લખમણના સંબંધો અંગે પત્ની 20 દિવસ પહેલા જ હેતલ સાથે ઝઘડેલી અને પછી.....

આરોપી લખમણ દેવશીભાઇ ઓડદેરા તથા હેતલબેન બન્નેનું અગાઉ ૨૦૧૭માં સાથે નોકરી કરતા હોય તે દરમ્યાન સંપર્કમાં આવલે અને આરોપી લખમણ ઓડદેરા તરફથી આ મિત્રતાને વધુ ગાઢ સંબધં બનાવવા માગંતો હતો.

પોરબંદરઃ બરડા ડુંગરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી લખમણ ઓડેદરા દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. લખમણની હેતલ સોલંકી સાથેની ફ્રેન્ડશિપ હત્યાનું કારણ બની છે. આમ, છેલ્લા ચાર દિવસથી ચર્ચા જગનાર હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. મળતી વિગતો પ્રમાણે સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. શંકાને આધારે લખમણને પકડીને પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાયો છે. આરોપીની વિગતવાર પૂછપરછ કરતા આ ટ્રિપલ મર્ડરનું કારણ જાણવા મળેલ કે, આરોપી લખમણ દેવશીભાઇ ઓડદેરા તથા હેતલબેન બન્નેનું અગાઉ ૨૦૧૭માં સાથે નોકરી કરતા હોય તે દરમ્યાન સંપર્કમાં આવલે અને આરોપી લખમણ ઓડદેરા તરફથી આ મિત્રતાને વધુ ગાઢ સંબધં બનાવવા માગંતો હોય જે બાબતની જાણ લખમણ ઓડદેરાની પત્ની મજુંબેનને થતા છેલ્લા બે વર્ષથી મજુંબેન અને આરોપી લખમણ ઓડદેરા વચ્ચે આ બાબતે અવાર-નવાર બોલા-ચાલી અને ઘરમાં કંકાસ થતો હતો. ઘણીવાર મજુંબેન અને હેતલબેન વચ્ચે પણ આ બાબતે બોલાચાલી થતી હતી. છેલ્લા વીસેક દિવસ પહેલા પણ આ પ્રકારે આરોપીના પત્ની મજુંબેન તથા હેતલબેન વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલ. આ સમયે હેતલબેને આરોપીના પત્ની મજુંબેનને ધાકધમકી આપલે હોય જે વાત મજુંબેને તઓેના પતિને કરતા આ બાબતની દાજ રાખી આરોપીએ અગાઉથી હેતલબેન તથા તેના પતિ કીર્તિભાઇને મારી નાખવા સારૂ પ્રીપ્લાન કરેલ હોય જેથી આરોપીને પોતાને દારૂની ભઠ્ઠીની હકકકત છે તેવુ નાગાભાઇ દ્વારા હેતલબેને જણાવી મરણ જનાર ત્રણેય જણાને બરડા ડુંગરમા ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ભાંગવા સારૂ સાથે લઇ જઇ, તકનો લાભ લઇ આ ક્રૃર-હત્યાને અંજામ આપેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Embed widget