શોધખોળ કરો

ગુજરાતમાં રેલ્વેનું ટાઈમ ટેબલ બદલાયુઃ અમદાવાદ, સુરત, રાજકોટથી ઉપડતી કઈ ટ્રેન હવે કેટલા વાગ્યે ઉપડશે ?

પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લઈને આવતીકાલ 1 ડીસેમ્બરને મંગળવારથી રાજ્યમાં ટ્રેનોનું શિડ્યુલ બદલ્યું છે.

અમદાવાદઃ પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લઈને આવતીકાલ 1 ડીસેમ્બરને મંગળવારથી રાજ્યમાં ટ્રેનોનું શિડ્યુલ બદલ્યું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, રાજકોટ રેલવેની 16 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 10 જેટલી ટ્રેનોનો સમય 3 કલાક જેટલો વહેલો કરવામાં આવ્યો છે, જ્યારે 6 ટ્રેનોનો સમય 20 મિનિટ સુધી મોડો કરાયો છે. આ જાહેરાત પ્રમાણે ઓખા-મુંબઈ ટ્રેન 2 કલાક 20 મિનિટ વહેલી ઉપડશે જ્યારે હાવડા ઓખા ટ્રેન ત્રણ કલાક વહેલી કરાઈ છે. સોમનાથ જબલપુર ટ્રેન 10 મિનિટ વહેલી કરાઈ છે અને સોમનાથથી જબલપુર જવા અઠવાડિયમાં 5 દિવસ ટ્રેન ઉપડશે. આ ટ્રેનનો ઉપડવાનો સમય 9.55 AM હશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતથી જતી ટ્રેનોના સમય પણ બદલાયા છે. આવતીકાલથી અમદાવાદથી દિલ્લી જવા માટે સ્પેશિયલ ટ્રેન સાંજે 6.30 કલાકે નિકળશે જ્યારે આવતીકાલથી અમદાવાદથી દિલ્લી જવા રાજધાની સુપર ફાસ્ટ ટ્રેન સાંજે 5.45 pm ઉપડશે. અઠવાડિયામા ત્રણ દિવસ બાંદ્રાથી-ભાવનગર માટે સ્પેશિયલ ટ્રેન સાંજે 7.10 Pm કલાકે ઉપડશે. સુરતથી મુંબઈ સેન્ટ્રલ માટે સુપર ફાસ્ટ ટ્રેન રોજ સાંજે 5.55 PM કલાકે ઉપડશે જ્યારે સુરતથી છપરા માટે સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન દોડશે સવારે 10.10 કલાકે ઉપડશે. અઠવાડિયામાં એક વાર વલસાડથી મુઝફ્ફરપુર જવા માટે સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દોડશે સાંજે 10.20 કલાકે ઉપડશે.

ટોપ સ્ટોરી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget