શોધખોળ કરો

Rain Forecast: પહેલા નોરતે જ અહીં તૂટી પડશે વરસાદ, આ વિસ્તારો માટે આજે વરસાદની આગાહી

Rain News: ગુજરાતમાં આજથી પવિત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આ નવરાત્રીમાં ખેલૈયાનો મૂડ બગડી શકે છે

Rain News: ગુજરાતમાં આજથી પવિત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આ નવરાત્રીમાં ખેલૈયાનો મૂડ બગડી શકે છે, કેમ કે રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. 

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યામાં વરસાદે રિએન્ટ્રી કરી છે, આ સિલસિલો હવે નવરાત્રીમાં પણ ચાલુ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યામાં આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની પડવાની આગાહી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી, ગીર સોમનાથ અને અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર અને હવેલી સહિત દીવમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં સાંજે સામાન્ય વરસાદી ઝાંપટા આવી શકે છે. 

જો કે ખેલૈયાઓ માટે રાહતની વાત એ છે કે બાકીના નોરતામાં વરસાદની સંભાવના નહીંવત પ્રમાણમાં છે. હવામાન નિષ્ણાંતોના મતે પણ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેને લઈ ભારે વરસાદના કોઈ સંકેત નથી, એટલે કે ખેલૈયાઓમાં નવરાત્રીમાં વરસાદના વિઘ્ન વિના ગરબાની મજા માણી શકશે. 

રાજ્યમાં આ ડેમ થયા ઓવરફ્લો

રાજ્યના 207 પૈકી 130 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  કચ્છ-સૌરાષ્ટ્રના 108, જ્યારે મધ્ય ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ છલોછલ  ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 183 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 163 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.

ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 147.07 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

આ પણ વાંચો

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: પહેલા નોરતે જ અહીં તૂટી પડશે વરસાદ, આ વિસ્તારો માટે આજે વરસાદની આગાહી
Rain Forecast: પહેલા નોરતે જ અહીં તૂટી પડશે વરસાદ, આ વિસ્તારો માટે આજે વરસાદની આગાહી
Olympic 2036 માટે તૈયારીઓ શરૂ, કરાઇ એકેડેમીમાં 114 એકરમાં બનશે બે મેગા સ્ટેડિયમ

Isha Foundation Case: સુપ્રીમ કોર્ટમાંથી સદગુરુને મળી મોટી રાહત, બે દીકરીના પિતાએ લગાવ્યો હતો ગંભીર આરોપ

Smart Replay System:  શું છે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ, 28 કેમેરાની મદદથી કરશે કામ, મહિલા T20 WCમાં પ્રથમ વખત થશે ઉપયોગ

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp AsmitaGujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: પહેલા નોરતે જ અહીં તૂટી પડશે વરસાદ, આ વિસ્તારો માટે આજે વરસાદની આગાહી
Rain Forecast: પહેલા નોરતે જ અહીં તૂટી પડશે વરસાદ, આ વિસ્તારો માટે આજે વરસાદની આગાહી
Olympic 2036 માટે તૈયારીઓ શરૂ, કરાઇ એકેડેમીમાં 114 એકરમાં બનશે બે મેગા સ્ટેડિયમ
Olympic 2036 માટે તૈયારીઓ શરૂ, કરાઇ એકેડેમીમાં 114 એકરમાં બનશે બે મેગા સ્ટેડિયમ
Isha Foundation Case: સુપ્રીમ કોર્ટમાંથી સદગુરુને મળી મોટી રાહત, બે દીકરીના પિતાએ લગાવ્યો હતો ગંભીર આરોપ
Isha Foundation Case: સુપ્રીમ કોર્ટમાંથી સદગુરુને મળી મોટી રાહત, બે દીકરીના પિતાએ લગાવ્યો હતો ગંભીર આરોપ
Smart Replay System:  શું છે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ, 28 કેમેરાની મદદથી કરશે કામ, મહિલા T20 WCમાં પ્રથમ વખત થશે ઉપયોગ
Smart Replay System: શું છે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ, 28 કેમેરાની મદદથી કરશે કામ, મહિલા T20 WCમાં પ્રથમ વખત થશે ઉપયોગ
Israel Iran War: ઇરાનનો ઇઝરાયેલ પર ભયાનક હુમલો શું ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત છે, મોટા દેશો શું કરશે ?

Education: આ 5 કોર્સ બદલી શકે છે તમારી જિંદગી ? એકવાર કર્યા બાદ લાખોમાં થશે કમાણી

Navratri 2024: ગુજરાતના આ સ્થળે મહિલાઓના કપડાં પહેરીને ગરબે રમે છે પુરુષો,200 વર્ષ જૂની છે પરંપરા

Dahod: દાહોદ દૂષ્કર્મ કેસમાં તપાસ તેજ, પોલીસે કોર્ટમાં દાખલ કરી 1700 પાનાની ચાર્જશીટ

Embed widget