શોધખોળ કરો

ગુજરાતના કયા-કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ? હવામાન વિભાગે કરી શું કરી આગાહી? જાણો વિગત

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવા માંડી છે અને રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતો જ જાય છે. હવામાન વિભાગે રાજ્યનાં અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને હિટ વેવની આગાહી કરી છે.

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવા માંડી છે અને રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતો જ જાય છે. હવામાન વિભાગે રાજ્યનાં અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને હિટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, કચ્છ,અમદાવાદ જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જ્યંત સરકારે આ માહિતી આપી છે. આ કાળઝળા ગરમીમાંથી રાહત મળે એ માટે લોકો વરસાદની આગાહી કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી. 28 અને 29 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 30 અને 31 મેના રોજ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સ્કાયમેટ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે કેમ તે માટે વિવિધ મોડેલનો અભ્યાસ કરાઈ રહ્યો છે અને આગામી 2-3 દિવસમાં સ્થતિ સ્પષ્ટ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Embed widget