શોધખોળ કરો

Gram Panchayat Election Result 2025: આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું પરિણામ, 751 સમરસ

Gram Panchayat Election  Result 2025:

Gram Panchayat Election  Result 2025: રાજ્યમાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ છે  આજે કુલ 8326 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જો કે તેમાંથી 751 બિનહરીફ જાહેર થઇ છે.  રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કુલ 751 ગ્રામ પંચાયતમાં  ચૂંટણી વિના જ સરપંચ અને સભ્યો નક્કી થઇ ગયા છે. તેમાં ભાવનગર સૌથી આગળ છે. અહીં 102 ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર થઇ છે. તે જામનગર 60 અને બનાસકાંઠામાં 59 પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.

 ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું હતું .મદાવાદ જિલ્લામાં 9 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં પાંચ તાલુકામાં કુલ મળીને 15 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા અને થોરીવડગાસ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, તો ધોલેરામાં આંબલી, કાદીપુર, ગોગલા, પીપળી અને સરસલાપરા ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. દેત્રોજ-રામપુરાની કાંત્રોડી અને જેઠીપુરા, ધોળકાની ભવાનપુરા તથા સાણંદની લીલાપુર ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

સાબરકાંઠા જિલ્લામાં 231 સામાન્ય અને 7 પેટા ચૂંટણી મળી કુલ 238 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. 22 જૂનના રોજ યોજાયેલા મતદાનમાં સામાન્ય ચૂંટણીમાં 64.11 ટકા અને પેટા ચૂંટણીમાં 60.59 ટકા મતદાન નોંધાયું હતું.મતગણતરી પ્રક્રિયામાં 700થી વધુ કર્મચારીઓ જોડાશે. જિલ્લાના આઠ તાલુકા મથકે અલગ-અલગ સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. હિંમતનગરમાં સરકારી પોલીટેકનીક કોલેજમાં, ઇડરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં, પ્રાંતિજમાં વી.એસ.રાવલ પીટીસી કોલેજમાં અને તલોદમાં સી.ડી.પટેલ હાઈસ્કૂલમાં મતગણતરી થશે.ખેડબ્રહ્મામાં તાલુકા સેવા સદનમાં, વડાલીમાં શેઠ સી.જે.હાઈસ્કૂલમાં, પોશીનામાં તાલુકા સેવા સદનમાં અને વિજયનગરમાં એમ.એસ.હાઈસ્કૂલમાં મતગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.જિલ્લામાં કુલ 21 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. વિજયનગર તાલુકામાં 2, ઇડર તાલુકામાં 7, હિંમતનગરમાં 3, પ્રાંતિજમાં 2 અને તલોદ તાલુકામાં 7 પંચાયતો સમરસ જાહેર થઈ છે. પ્રાંતિજ અને તલોદ પોલીસે મતગણતરી દરમિયાન વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.                                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Embed widget