શોધખોળ કરો

રૂપાણી સરકારે શિક્ષકોની બદલીના મુદ્દે લીધો મોટો નિર્ણય, રાજ્યના હજારો શિક્ષકોને થશે અસર, જાણો નવો નિયમ

નવા નિયમ પ્રમાણે વધઘટના કિસ્સામાં ધોરણ 1થી ધોરણ 5માં કામ કરતા શિક્ષકની બદલી ધોરણ 6થી ધોરણ 8ના એકમમાં નહીં થઈ શકે.

અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોને અસર કરે તેવો નિર્ણય લઈને તેમની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ પ્રમાણે હવે ધોરણ 1થી ધોરણ 5 (પ્રાથમિક શિક્ષણ) અને ધોરણ 6થી ધોરણ 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ) અલગ અલગ એકમ ગણાશે. આ એકમોમાં ફરજ બજાવતા શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી પણ અલગ અલગ જ કરવાની રહેશે તેથી પરસપ્ર બદલી નહીં થઈ શકે. નવા નિયમ પ્રમાણે વધઘટના કિસ્સામાં ધોરણ 1થી ધોરણ 5માં કામ કરતા શિક્ષકની બદલી ધોરણ 6થી ધોરણ 8ના એકમમાં નહીં થઈ શકે. એ જ રીતે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષકની બદલી ધોરણ 1થી ધોરણ 5ના એકમમાં નહીં થઈ શકે. આ રીતે પરસ્પર બદલી નહી થઈ શકે તથા એક જ સ્કૂલમાં પણ બદલી નહી કરી શકાય. વધ-ઘટ બદલી કેમ્પના કિસ્સામાં સરકારના આ સુધારેલા નિયમો લાગુ થશે. રાજ્યમાં આવેલી જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની કોર્પોરેશનની ધોરણ 1થી ધોરણ 8નીસ્કૂલોમાં શિક્ષકોની કે વિદ્યાસહાયકોની બદલીને લઈને અત્યાર સુધી ત્રણ ઠરાવ થયા છે. આ ઠરાવમાં જરૂરી સુધારા સમયાંતરે થયા છે. આ નિયમો અંગે અસંતોષ હોવાથી પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી માટે નિયમોમાં સુધારાનો ઠરાવ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!

Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ

Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO

બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવોHun To Bolish : હું તો બોલીશ : માનવતાની મીઠાશPonzi scheme: વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, કેસર ગ્રુપે રોકાણકારોને ચૂનો ચોપડ્યો?Chhota Udepur News: નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે

શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા

Pushpa 2 Breaks Box Office Records: 'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 

Embed widget