શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો સરદાર સરોવર ડેમ, 175 ગામને કરાયા એલર્ટ
નદી કાંઠાના 175 ગામને એલર્ટ કરી તમામ ગામોમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
અંકલેશ્વરઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 7 લાખ 48 હજાર ક્યુસેક થઈ રહી છે જ્યારે 23 દરવાજા ખોલીને હાલ 7 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠાના 175 ગામને એલર્ટ કરી તમામ ગામોમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. રાજીવ ગુપ્તાએ ટ્વિટ કર્યું હતું કે, 175 ગામો અને ત્રણ જિલ્લામાં હાઈટાઈડને કારણે ભરૂચ શહેરમાં પૂરની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધુ સ્ટોરેજની જરૂરિયાત છે. જેથી જિલ્લા વહીવટી તંત્રને આઉટ ફ્લો કન્ટ્રોલ કરવા માટે વિનંતિ કરી છે. 138 મીટરની ઐતિહાસિક સપાટીએ થઈ ગઈ છે.
હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત ધર્મશાળામાં આવતીકાલે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T-20, આ કારણે ફેન્સ થઈ શકે છે નિરાશ, જાણો વિગતે#SardarSarovarDam further storage necessary to control flood situation in Bharuch city due to high tide and 175 villages in three districts. District Administration requested to control outflow. Level touched historic mark of 138 mtrs today @PMOIndia @CMOGuj pic.twitter.com/BWJNwoZ1kD
— Dr Rajiv Kumar Gupta (@drrajivguptaias) September 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion