શોધખોળ કરો

આ કારણે સુરત-મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત, 5થી વધુ ટ્રેનો અટવાઈ

ભરૂચ: નબીપુર નજીક રેલવે ઓવરહેડ વાયર બ્રેક થઈ જતા સુરત-મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. 5થી વધુ ટ્રેનોને નબીપુર, પાલેજ સહિતના રેલવે સ્ટેશનો પર અટકાવાઈ છે.

ભરૂચ: નબીપુર નજીક રેલવે ઓવરહેડ વાયર બ્રેક થઈ જતા સુરત-મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. 5થી વધુ ટ્રેનોને નબીપુર, પાલેજ સહિતના રેલવે સ્ટેશનો પર અટકાવાઈ છે. તો બીજી તરફ ટ્રેન અટવાતા મુસાફરોને મુશ્કેલી પડી છે. કેટલાક મુસાફરોના કામ અટવાઈ ગયા છે. હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેશને બેસેલા જોવા મળી રહ્યા છે.

સુરતમાં સીટી બસની બ્રેક ફેલ થતા દુકાનમાં ઘુસી ગઈ, મચી અફરાતફરી
સુરત: સુરતમાં સીટી બસનો કહેર યથાવત છે. સુરત ખાતે સીટી બસ દુકાનમાં ઘુસી ગઈ છે. સીટી બસની બ્રેક ફેલ થતા આ દુર્ઘટના બની છે. આ અકસ્માતને પગલે બસમાં સવાર 3 મહિલાને નાની ઇજા થઈ છે. મોટો અકસ્માત ન થાય તે માટે ડ્રાયવરે દુકાનમાં બસ ઘુસાડી દીધી હતી. જો કે, કોઈ મોટી જાનહાની થઈ નથી. બસ અને દુકાનને થોડું નુકસાન થયું છે આ ઉપરાંત એક કારને નુકસાન થયું છે. સુરતના દિલ્લીગેટ વિસ્તારમાં આ ઘટના બની હતી.

નવસારી: કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે મોત

નવસારીઃ કસ્બા ધોલાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે ઇકો કાર ભટકાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોની મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ ત્રણ મૃતદેહોને બહાર કઢાયા છે અને કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલું છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

લીમડી-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને બસ વચ્ચે અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
સુરેદ્રનગર: લીમડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત કાર અને ખાનગી બસ વચ્ચે સર્જાયો છે. ઈજાગ્રસ્તોને સ્થાનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈ-વે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. હવે આ અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના યુવાનો રાજસ્થાન લગ્ન પ્રસંગે જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget