શોધખોળ કરો

Rain Forecast:આગામી 24 કલાક આ જિલ્લા માટે ભારે, હવામાન વિભાગે અતિ ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ સુરત સહિતના કેટલાક જિલ્લામાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદનું અનુમાન છે.

Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ સુરત સહિતના કેટલાક જિલ્લામાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લામાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભાવે વરસાદનો અનુમાન છે. તો  કચ્છ કેટલા જિલ્લામાં ભારેથી સામાન્ય વરસાદની આગાહી છે.  હવામાન વિભાગે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઇને રેડ એલર્ટ આપ્યું છે.

વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદના કારણે આજવા રોડ સહિતના રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે.

સરદાર  શહેરને જોડતો  મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.
અનેક વાહન ચાલકોને  ફરીને આજવા રોડ થી ખોડીયાર નગર વિસ્તારમાં પહોંચવું પડી રહ્યું છે. કોર્પોરેશનની પ્રિ મોનસુન ની કામગીરી અધુરી રહી ગઇ હોવાથી આ સ્થિતિ સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.વડોદરાના મકરપુર થી ધનિયાવી જવાના હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. વડોદરાના નિઝામપુરા વિસ્તાર પણ પાણી પાણી છે. અહીં પેંશનપુર પટેલ ચોકમાં વરસાદી પાણી ભરાતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા છે. વડોદરામાં રાત્રીથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સારાભાઈ અને કામદાર સોસાયટીમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ઘરોમાં અને દુકાનમાં પાણી ઘુસી જતાં સામાનેને મોટું નુકસાન થયું છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 192 તાલુકામાં ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં દ્વારકા તાલુકામાં સાડા નવ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કેશોદ તાલુકામાં સવા છ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ખંભાળીયામાં સવા પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં માણાવદર, માંગરોળમાં પાંચ પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં અબડાસામાં પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં જામકંડોરણામાં પોણા પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ધ્રોલમાં પોણા પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુરમાં સવા ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ધોલેરામાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં રાજકોટના ઉપલેટામાં પોણા ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં અમરેલી તાલુકામાં સવા ત્રણ ઈંચ વરસાદ 

કોટડાસાંગાણી, ભચાઉ, ધોરાજી, ખંભાતમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ 

ગોંડલ, માળીયાહાટીના, મેંદરડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ 

શિહોર, કોડીનાર, રાણાવાવમાં અઢી અઢી ઈંચ વરસાદ 

કુતિયાણા, હળવદ, જામનગરમાં અઢી અઢી ઈંચ વરસાદ 

લાઠી, વિસાવદર, વાપી, ભિલોડામાં બે બે ઈંચ વરસાદ 

વિસનગર, સતલાસણા તાલુકામાં બે ઈંચ વરસાદ 

તળાજા, રાજકોટ, ઉનામાં પોણા બે ઈંચ વરસાદ 

ગીર ગઢડા, હિંમતનગર, સમી, હારીજમાં પોણા બે ઈંચ વરસાદ 

કાલાવાડ, ખેડબ્રહ્મા, લખપતમાં પોણા બે ઈંચ વરસાદ 

સરસ્વતિ, વેરાવળ, જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

ટંકારા, ભાણવડ, કપરાડા, વડીયામાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

29 તાલુકામાં વરસ્યો એક ઈંચથી વધુ વરસાદ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget