શોધખોળ કરો

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

Gujarat Rain update: રાજ્યમાં ચોમાસાની દસ્તકને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે.

Gujarat Rain update:  રાજ્ય પર સર્જાયેલા બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ..આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.. તો સાથે જ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસી  શકે છે..દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે.. વરસાદની સાથે જ પવનની ગતિ પણ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.. પ્રિ-મોનસૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.. જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી ઘટ્યો છે.. આગામી એક બે દિવસમાં હજુ પણ ગરમીનો પારો ઘટવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.. હવામાન વિભાગ મુજબ આજે કેરળમાં ચોસામાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે.. કેરલમમાં ચોમાસાનું આગમન થયા બદ ધીમે ધીમે આગળ વધશે.. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે.. 

દેશમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગમે ત્યારે કેરળ અને તમિલનાડુમાં ચોમાસુ આવી શકે છે. 24 કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળની આંધી અને કરા પડવાની શક્યતા છે. કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદ પડશે. આ દરમિયાન, તાપમાનમાં વધુ ઘટાડો થશે, જેનાથી ગરમીથી રાહત મળશે.

આ પણ વાંચો: આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

IMD મુજબ, આગામી 5 થી 7 દિવસમાં કેરળના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ 7 થી 20 સેમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કેરળના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની, નદીઓ છલકાઈ જવાની અને ભૂસ્ખલન થવાની સંભાવના છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા
પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં હવામાન ખુશનુમા રહેશે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી જાહેર  કરવામાં આવી છે, જ્યારે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે.

બિહારમાં ઉનાળાની ગરમી ચાલુ રહેશે
હાલ સુધી ભેજવાળી ગરમી બિહારને ત્રાસ આપતી રહેશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ અઠવાડિયાના અંત સુધીમાં બિહારના ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમીની સ્થિતિની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

Embed widget