શોધખોળ કરો

Tiktok Star Kirti Patel: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત 10 લોકોની ભેંસાણ પોલીસે કેમ કરી ધરપકડ ? જાણો વિગત

Kirti Patel News: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચીને પોતાના સાગરીતો સાથે ભેસાણના પરિવાર સાથે ઝઘડો કરવા માટે આવી હતી

Kirti Patel News : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ભેંસાણાના એક પરિવારના હેરાન કરવાના આક્ષેપ બદલ પોલીસે કીર્તિ સહિત 10 લોકોની ધરપકડ કરી છે.

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચીને પોતાના સાગરીતો સાથે ભેસાણના પરિવાર સાથે ઝઘડો કરવા માટે આવી પહોંચી હતી. જેથી પોલીસે તેમની સામે ગેરકાયદેસર મંડળી રચવી, રાયોટીંગ સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

શું છે મામલો

ભેસાણના નવા બસ સ્ટેશન સામે રહેતા જમનભાઈ ભાયાણી વિરુદ્ધ કીર્તિ પટેલ ઘણા સમયથી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી માંથી બેફામ વાણી વિલાસ કરતી હતી. તેમજ જમનભાઈ ભાયાણીને વીડિયોના માધ્યમથી ભૂંડી ગાળો આપીને માર મારવાની ધમકી આપતી હતી. કીર્તિ પટેલ સાગરીતો સાથે ભેસાણ આવી પહોંચતા ભેસાણ પોલીસ અને એલ.સી.બી.એ કીર્તિ પટેલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા. અજમનભાઈની ફરિયાદ લઈને પોલીસે કીર્તિ પટેલ (સુરત) , અજય મંગુ જેબલીયા (સુરત) ,અવનીક ભરત વધાસીયા (સુરત) ,ભરત ધીરુ મજેઠીયા (નાના ભાદરકા) , જીતેન્દ્રસિંહ રાઠોડ ( અમદાવાદ) , જતિન લાઠીયા (સુરત), વૈશાખ અરવિંદ રફાળીયા (સુરત) , યશ વિપુલભાઈ મુજપરા (સુરત) , સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા (સાણંદ), જયદિપ લાઠીયા (સુરત) વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચીને મારી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરીને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

View this post on Instagram
 
A post shared by Kirti Patel (@kirti_patel_official5143)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ

How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget