શોધખોળ કરો

ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, 27 લાખ ભક્તોએ કર્યાં દર્શન, બોલ માડી અંબાના નાદથી ગૂંજી ઉઠી શક્તિપીઠ

ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. આજે 4 લાખથી વધુ માતાજીના માંઇ ભક્તો અંબાના શરણે પહોંચ્યા અને નવરાત્રિમાં પધારવા આમંત્રણ આપ્યું.

Key Events
Today is the last day of the Bhadravi Poonam fair, 27 lakh devotees had darshan, the Shakti Peeth resounded with the sound of jay ambe ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, 27 લાખ ભક્તોએ કર્યાં દર્શન, બોલ માડી અંબાના નાદથી ગૂંજી ઉઠી શક્તિપીઠ
અંબાજીમાં માંય ભક્તોનું ઘોડાપુર
Source : abp asmita

Background

અંબાજી: ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ છે. આજે અંતિમ દિવસે  લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યાં છે. આજે ભાદરવી પૂનમના અવસરે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગૂજી ઉઠ્યું છે. માંય ભક્તો આજે  માતાજીને નવલી નવરાત્રીમાં  પધારવાનું આમંત્રણ આપવા પહોંચ્યા છે.

ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં  ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.  છેલ્લા એક સપ્તાહથી 24 કલાક સુરક્ષા કર્મચારીઓ ખડેપગે ફરજ રહ્યા છે ફરજ... આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં લાખો માઈભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી... સાંજે પરંપરાગત રીતે પોલીસ પરિવાર મા અંબાને ધજા ચડાવતા જ મેળાની પૂર્ણાહૂતિ થશે.

અંબાજીમાં પદ યાત્રા કરીને આવતા શ્રદ્ધાળુ માટે અદભૂત વ્યવસ્થા ગોઠવામાં આવી છે. રસ્તામાં ઠેર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા હોવાથી પદયાત્રીઓને કોઇ અગવળતાનો સામનો નથી કરવો પડી રહ્યો. અનેક સ્વેચ્છિક સંસ્થા આ મેળામાં સેવા આપી રહી છે. અહીં નિશુલ્ક  ભોજનાલય પણ ચાલે છે જ્યાં રોજ લાખો શ્રદ્ધાળુ માતાનો પ્રસાદ આરોગે છે. ''અંબિકા અન્નક્ષેત્રમાં તે યાત્રાળુઓને સવારે 10:30થી બપોરે 3:00 તથા સાંજે 6:00થી રાત્રે 9:30  સુધી ભોજન પ્રસાદ મળે છે. જેમાં દરરોજ સવારે પુરી–રોટલી, બટાકાનું શાક, મીકક્ષ શાક, દાળ-ભાત, ફરસાણમાં પાપડ તથા રાત્રે ભાખરી-રોટલી, બટાકાનું મીકક્ષ શાક, કઢી-ખીચડી, ફરસાણમાં પાપડ તેમજ દર રવિવારે, આઠમ તથા પુનમના દિવસે મિષ્ઠાનમાં મોહનથાળ પીરસવામાં આવે છે.

ભાદરવી પૂનમ ના મેળાના છઠા દિવસે 1 લાખ 94હજાર મોહનથાળ પ્રસાદના પકેટનું વિતરણ તેમજ 74 હજાર થી વધુ માઇભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. અંબાજી મંદિરમાં છ દિવસ દરમિયાન 29.150 ગ્રામ સોના ની આવક થઇ છે.
છ દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને ગાદી 2 કરોડ 28 લાખ થી વધુ આવક થઈ છે. અંબાજી મહાકુંભના છ દિવસમાં 26 લાખ 92 હજાર જેટલા માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો..ભાદરવી પૂનમ ના મેળાના છઠા દિવસે 1 લાખ 94હજાર મોહનથાળ પ્રસાદના પકેટનું વિતરણ તેમજ 74 હજાર થી વધુ માઇભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. અંબાજી મંદિરમાં છ દિવસ દરમિયાન 29.150 ગ્રામ સોના ની આવક થઇ છે.છ દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને ગાદી 2 કરોડ 28 લાખ થી વધુ આવક થઈ છે. અંબાજી મહાકુંભના છ દિવસમાં 26 લાખ 92 હજાર જેટલા માઈભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો..

11:37 AM (IST)  •  18 Sep 2024

પોલીસ પરિવારના ધજા ચઢાવવા સાથે મેળાનું થશે સમાપન

પરંપરા મુજબ દર વર્ષ પોલીસ પરિવાર માતાજીને ભાદરવી પૂનમે ધજા ચઢાવે છે. પોલીસ પરિવારની ધજા ચઢાવવાની સાથે જ મેળાનું સમાપન થાય છે. થોડા સમયમાં પોલીસ પરિવાર માંઇ મંદિર પર ધજા ચઢાવશે અને તેની સાથએ આસ્થાના મહાકુંભનું સમાપન થશે

11:33 AM (IST)  •  18 Sep 2024

ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ

ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ છે. આજે અંતિમ દિવસે  લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શને પહોંચ્યાં છે. આજે ભાદરવી પૂનમના અવસરે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ગૂજી ઉઠ્યું છે. માંય ભક્તો આજે  માતાજીને નવલી નવરાત્રીમાં  પધારવાનું આમંત્રણ આપવા પહોંચ્યા છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
Embed widget