હોમસમાચારગુજરાતઇડરમાં ભારે પવનથી ઝાડ જીપ પર પડતા 3 લોકોના મોત
ઇડરમાં ભારે પવનથી ઝાડ જીપ પર પડતા 3 લોકોના મોત
By : abpasmita.in | Updated at : 24 Sep 2016 08:10 PM (IST)
સાબરકાંઠાઃ ઇડરના ભારે પવનથી આજુબાજુના વાતાવરણાં પડતો આવ્યો હતો. ભારે પવન ફુંકાતા ઝાડ પણ પડ્યા હતા. ઇડરના કાનપુર પાસે ભારે પવનના લીધે એક ઝાડ જીપ પર પડતા જીપમાં સવાર 3 લોકોના માત થયા હતા.