શોધખોળ કરો

બર્થ સર્ટિફિકેટ બનાવવું કેમ હોય છે જરૂરી, આ છે બનાવવાની આસાન રીત

જન્મ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીની મુલાકાત લઈને અરજી કરી શકાય છે. તો તેની સાથે જ તેના માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છે.

Birth Certificate Applying Process: બાળકના જન્મ સાથે, કેટલીક વસ્તુઓ કાયદેસર રીતે તૈયાર કરવી પડે છે. તેમાંથી એક બાળકનું જન્મ પ્રમાણપત્ર છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પછીથી, આ પ્રમાણપત્રનો ઉપયોગ તમારા જીવનભર તમારી જન્મ તારીખ સાબિત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ માત્ર સરકારી હેતુઓ માટે જ નહીં પરંતુ શાળા-કોલેજોમાં પ્રવેશથી માંડીને ઘણા ખાનગી હેતુઓ માટે પણ થાય છે. ચાલો જાણીએ બર્થ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું અને જન્મ પ્રમાણપત્ર બનાવવું શા માટે જરૂરી છે?

બર્થ સર્ટિફિકેટ 21 દિવસની અંદર બનાવવું પડશે

બાળક માટે પ્રથમ પ્રમાણપત્ર તેનું જન્મ પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્રના આધારે, અન્ય દસ્તાવેજો પાછળથી તૈયાર કરવામાં આવે છે. જો તે જન્મ પછી કોઈપણ યોજનાનો લાભ મેળવવા માંગે છે, તો તેને જન્મ પ્રમાણપત્રના આધારે જ મળે છે. જન્મના 21 દિવસની અંદર બર્થ સર્ટિફિકેટ બનાવવું પડશે. તેના માટે તમે તમારી નજીકની મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં જઈ શકો છો. ત્યાં ગયા પછી તમારે જરૂરી માહિતી અને દસ્તાવેજો આપવા પડશે અને થોડા દિવસોમાં તમને બાળકનું જન્મ પ્રમાણપત્ર મળી જશે.

તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો

જન્મ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીની મુલાકાત લઈને અરજી કરી શકાય છે. તો તેની સાથે જ તેના માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છે. આ માટે તમારે તમારા રાજ્યની નાગરિક સેવાઓની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જન્મ પ્રમાણપત્ર માટે બાળકના માતાપિતાના દસ્તાવેજો જરૂરી છે. જેમાં હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ જન્મ પત્ર, માતા-પિતાનું આધાર કાર્ડ અને લગ્નનું પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો તેની નકલ પણ જમા કરાવવાની રહેશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget